SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન મહેાધિ am સજ્ઝાય ભાગ ૨ સામેા આણ્યા આહાર ન લીજે, નિત્ય પિંડનનિવે આદરીએ; શી ઇચ્છા એમ પૂછી આપે, તેહ નવ અગીકરીએ કે, મુનિ કદમૂળ ફળ બીજ પ્રમુખ વળી, લવણાદિક સચિત્ત; જે તિમ વળી નવિ રાખીજે, તેહ સન્નિધિ નિમિત્ત કે. મુનિ ઉદ્ગુણ પીઠી પરિહરીએ, સ્નાન કદા નવિ કરીએ; ગંધ વિલેપન નવિ આચરીએ, અ’ગ કુસુમ વિ ધરીએ કે. મુનિ ગૃહસ્થનુ ભાજન નવિ વાવરીએ, પરિહરીએ વળી આભરણ; છાયા કારણે છત્ર ન ધરીએ, ધરે ન ઉપાનહ ચરણ કે. મુનિ॰ દાતણુ ન કરે દર્પણુ ન ધરે, દેખે નવિનિજ રૂપ; તેલ ન ચાપડીએ કાંસકી ન કીજે, દીજે ન વસ્ત્રનેધૂપ કે. સુનિ માંચી પલંગના એસીજે, લીજે ન વીંજણે વાય; ગૃહસ્થ ગેહ નવિ બેસીજે, વિષ્ણુ કારણ સમુદૃાયકે. મુનિ વમન વિરેચન ચિકિત્સા, અગ્નિ આરંભ ન કીજે; સાગઠાં શેત્ર’જ પ્રમુખ ક્રીડા, તે પણ સવ વ જે કે. મુનિ પાંચ ઇંદ્રિય નિજ વશ આણી, પચાશ્રવ પચ્ચખીજે; પંચ સમિતિ ત્રણ ગુપ્તિ ધરીને, છાય રક્ષા કરીજે કે. મુનિ ઉનાળે આતપના લીજે કે, શીયાળે શીત સહીએ; શાંત દાંત થઈ પરિસહ સહેવા, સ્થિર વરસાલે રહીએ કે, મુનિ ઈમ દુરકરણી બહુ કરતાં, ધરતાં ભાવ ઉદાસી; કમ ખપાવી કેઈ હુઆ, શિવરમણી શું વિલાસી કે. સુનિ૰ દશવૈકાલિક ત્રીજે અધ્યયને, ભાખ્યા એહ આચાર; લાવિજય ગુરૂચરણ પસાયે, વૃદ્ધિવિજય જયકાર કે. મુનિ PARANARA FAKE HAREN ARE AAKAR KARAF RAFATFAR' ExEEBSEx xh vika Ek N HEREA KX ચેાથા અધ્યયનની સજઝાય REFERRARIESFAKHRAFARARE AFTER AFFAREKH KARAF KEENEZEdE. ELE ENE સ્વામિ સુધર્મા રે કહે જબૂ પ્રત્યે, સુણ તું ગુણ ખાણી; સરસ સુધારસ હું તા મીઠડી, વીર જિનેશ્વર વાણી, સ્વામી સુધર્મા રે કહે જ ખૂ પ્રત્યે. સ્થાવર વળી, જીવ વિરાહણુ ટાળ; Jain Education International 2010_05 NEE સુક્ષ્મ માદર ત્રસ મન વચ કાચા રે ત્રિવિધ સ્થિર કરી, પહેલું વ્રત સુવિચાર. સ્વામી For Private & Personal Use Only [ ૯૩ ર ૩ ૪ ૫ ७ . રે ૧૦ ૧૧ ૧૨ ર www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy