________________
| દર 1.
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ પાઉસ ભીની પદ્મિની, ગઈ તે ગુફામાંહિ તેમ રે; ચતુરા ચીર નિચોવતી, દીઠી ઋષિ રહનેમ રે. શીખો ચિત્ત ચળે ચારિત્રિયો, વયણ વદે તવ એમ રે, સુખ ભોગવીએ સુંદરી? આપણે પૂરણ પ્રેમ છે. શીખવે તવ રાયજાદા ઈમ ભણે, ભૂંડા ઈમ શું ભાખે રે; વયણ વિરૂદ્ધ એ બેલતાં, કાંઈ કુળ લાજ ન રાખે રે. શીખો હું પુત્રી ઉગ્રસેનની, તુ યાદવકુળ જાયે રે; નિર્મળ કુળ છે આપણાં, તે કેમ અકારજ થાય છે. શીખ૦ ચિત્ત ચળાવી એણે પેરે, નીરખીશ જે તું નારી રે; તે પવનાહત તરૂ પરે, થાઈશ અથિર નિરધારી રે. શીખ૦ ભોગ ભલા જે પરહર્યા, તે વળી વાંછે જેહ રે; વમન ભક્ષી કુત્તાસમે, કહીએ કુકમી તેહ રે. શીખવે સર્ષ અગંધક કુળ તણ, કરે અગ્નિ પ્રવેશ રે; પણ વમિયું વિષનવિ લીયે, જુઓ જાતિ વિશેષ છે. શીખ૦ તિમ ઉત્તમ કુળ ઉપના, છોડી ભાગ સંગ રે; ફરી તેહને વછે નહિ, હવે જે પ્રાણ વિગ રે શીખવે ચારિત્ર કેમ પાળી શકે, જેનવિ જાયે અભિલાષ રે; સીદાતે સંકલ્પથી, પગ પગ ઈમ જિન ભાંખે રે. શીખ૦ જે પણ કંચન કામિની, ઈચ્છતા ને ભોગવતા રે; ત્યાગી ન કહીએ તેહને, મનમેં શ્રી જોગવતા રે. શીખ ભાગ સંગ ભલા લહી, પરહરે જેહ નિરીહ રે; ત્યાગી તેહિજ ભાખી, તસપદ નમું નિશદિહ રે. શીખ૦ ઈમ ઉપદેશને અંકુશે, મયગલ પરે મુનિરાજે રે; સંયમ મારગ સ્થિર કર્યો, સાધ્યું વિંછિત કાજો છે. શીખ૦ એ બીજા અધ્યયનમાં, ગુરૂહિત શીખ પસાયે રે, લાભ વિજય કવિરાયને, વૃદ્ધિવિજય એમ ભાસે છે. શીખવે
FAT ARACKARAKATATATTAFAFACE ARAKARA કઝાક સી
= =
==============
ત્રીજા અધ્યયનની સજઝાય
KAKAKAKARA
FAFAFAFAAAAAAKAFFERRA EHEEEEE HEHEEEEEE或IEEEE
S
આધા કરમી આહારન લીજિયે, નિશિ ભોજનનવિ કરીએ; રાજપિંડને સજઝાંતરનો, પિંડ વળી પરિહરીએ કે
મુનિવર એ મારગ અનુસરિયે. જિમ ભવજળનિધિ તરીએ મુનિ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org