SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨ ter તૃષ્ણા તરૂણી શું મહિયા, તેણે વિશેવસા ખાઈયા; તૃષ્ણા તરૂણી જસ ઘર બાળા, તે જગ સઘળાના એશિયાળા. આ. ૩ તૃષ્ણ તરૂણ જેણે પરિહરી તેણે સંયમશ્રી પોતે વરી; સંયમ રમણ જસ પટરાણી, તેહને પાય નમે ઈંદ્રાણી. આ૦ સંયમ રમણી શું જે છે રાતા, તેને ઈહ ભવ પરભવ સુખ શાતા; પાંચે વ્રતની ભાવના કહી, આચારાંગ સૂત્ર થકી લહી. આ૦ ૫ શ્રી કીતિ વિજય ઉવજઝાય તણા, જગમાંહે મહિમા ઘણે; તેને શિષ્ય કાંતિવિજય કહે, એ સજઝાય ભણતાં સુખ લહે. આ૦ ==== ૨૪ FESEX આ દશવૈકાલિકની સજઝાય ઢાલ-૧૧ એ પહેલા અધ્યયનની સજઝાય ATARAKARARA == EXxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx Ex=======185======================= શ્રી ગુરૂપદ પંકજ નામીજી, વળી ધરી ધર્મની બુદ્ધિ સાધુક્રિયા ગુણ ભાખશુંજી, કરવા સમકિત શુદ્ધિ મુનીશ્વર, ધર્મ સયલ સુખકાર, તુમ પાળે નિરતિ ચાર મુધર્મ જીવદયા સંયમ તજી, ધર્મ એ મંગળ રૂપ; જેના મનમાં નિત્ય વસેજી, તસ નમે સુરનર ભૂપ. મુળ ધર્મ, ન કરે કુસુમ કિલામણજી, વિચરતો જીમ તરૂવૃંદ; સંતે વળી આતમાજી, મધુકર ગ્રહી મકરંદ. મુધર્મ, તેણી પરે મુનિ ઘર ઘર ભમીજી, લેતા શુદ્ધ આહાર; ન કરે બાધા કેઈને , દીયે પિંડને આધાર. મુ. ધર્મ પહેલે દશવૈકાલિકે જી, અધ્યયને અધિકાર; ભાગે તે આરાધતાંજી, વૃદ્ધિવિજય જયકાર. મુ. ધર્મ t 3 XARARAPARTRARARARA ARARARARRR ====== ======================= 然 બીજા અધ્યયનની સજઝાય FAX ARCRAFT AF ARATURN FAFAX 지지 નમવા નેમિ જિણુંદને, રાજુલ રૂડી નાર રે; શીલ સુરંગી સંચરે, ગરી ગઢ ગિરનાર રે; શીખ સુહામણી મન ધરો. શીખ: તમે નિરૂપમ નિગ્રંથ રે, સવિ અભિલાષા તજી કરી; પાળે સંયમ પથ રે, શીખ સુહામણી મન ધરો. શીખવા Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy