SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ FAFAFAFAFAFARAKARATAR AR ARAT FAX KARAX EX===+=+=+=+=+=+=+=+=ME E નીકxkMk{ks = = ચેથી મહાવ્રતની સજઝાય == = = ૨૪૪૪ KARAXAR ARAKAFAFAFARAKARAKARAK지지지 RESE JEkyXELEHEHEJ业业比比JEJ સરસ્વતી કેરા રે ચરણ કમળ નમી, મહાવ્રત ચોથું રે સાર; કહીશું ભાવે રે ભુવિયણ સાંભળો, સુણતાં જય જયકાર; એવા મુનિવરને પાયે નમું. એવા મુનિવરને પાયે નમું, પાળે શીયળ ઉદાર; અઢાર સહસ શીલાંગરથના ધણી, ઉતારે ભવપાર. એવા ચોથા વ્રતને રે સમુદ્રની ઉપમા; બીજા નદીઓ સમાન રે, ઉત્તરાધ્યયને રે તે બત્રીશમે, ભાખે જિન વર્ધમાન. એવા કેશ્યા મંદિર ચોમાસું રહ્યા, ન ચલ્યા શીયળે લગાર; તે સ્યુલિભદ્રને જાઉ ભામણે, નમો નમો રે સો વાર. એવા સીતા દેખી રે રાવણ મહિયે, કીધા કેડી ઉપાય; . સીતા માતા રે શીયળે નવિ ચયા, જગમાં સહુ ગુણ ગાય. એવા ' ૫ શીયળ વિહુણા રે માણસ ફુટડાં, જેવા આવળ કુલ; શીયળ ગુણે કરી જેહ સેહામણ. તે માસ બહુ મુલ. એવા નિત ઉઠી રે તસ સ્મરણ કરૂં, જેણે જગ જી રે કામ; વ્રત લઈને રે જે પાળે નહીં, તેનું ન લીજે રે નામ. એવા. ૭ દશમાં અંગમાં રે શીયળ વખાણી, સકળ ધરમમાંહે સાર; કાંતિવિજય મુનિ ઈણિ પરે ભણે, શીયળ પાળે નરનાર. એવા RARARAR AFAFAFAFARA KAKARAKARAKA ૮ssઝEXYMEHE {kxE+૪============ KARAR RAKAKA પાંચમા મહાવ્રતની સઝાય EX KAFAFAXATECARRAR AREFERRARAT AFAX EYEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHE આજ મન થનોરથ અતિ ઘણે, મહાવ્રત ગાવા પાંચમા તણે; જિહાં સર્વ થકી પરિગ્રહ તજે, તેને સંયમ રમણી અતિભજે; આજ મનોરથ અતિ ઘણે. જેથી સંયમ યાત્રાની ખપહિયે, તે તે પરિગ્રહમાં નવિ કહીયે; જે ઉપર મૂછ હોય ઘણી, તેહને પરિગ્રહ ભાગે જગધણી. આ૦ ૨ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy