SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨ સાધમીક તિમ વળી રે હાં, અવગ્રહ માગે એહ; મુ. અપ્રીતિ કારણ નવિ હોવે રે હાં, અદત્ત ન લાગે તેહ. મુ. વ્રત તરૂને સિંચવા રે હાં, ભાવના છે જળ ધાર; મુ. સમકિત સુરતરૂ મહ મહે રે હાં, શિવપદ ફળ મહાર. મુળ એણવિધ શું આરાધતા રે, હાય કર્મનો નાશ; મુ. શ્રી ગુરૂ ખીમાવિજય સેવતાં રે, જશની પહોંચી આશ. મુ. ===== === ======= ============ = ExRxxxxxt =xxxxxxxxxxxxxxxxxYE HE FESEXYક FARA Ex======== CATAR ચોથા મહાવ્રતની સજઝાય ' ; AXATIATATTACA ARAARAEY TARA Exકk dk 18YEHAR Mk¥kyk3k +ERHYMExH1RXxX મહાવ્રત ચેાથું મન ધરો, ભાંખે શ્રી વર્ધમાન રે. મુનિવર દીલ ધો. નવવિધ વિશુદ્ધ પાળતા, લહિયે વંછિત સ્થાન રે. મુળ ભાવના પંચ છે તેહની, ભાવ એકાગ્ર ચિત્ત રે; મુ. પહેલા અંગ થકી કહી, આણી મનમાં હિત રે. મુ. સ્ત્રી કથા કહેવી નહિ, પહેલી ભાવના એહ રે; મુ. મન વિકાર ન ઉપજે, વાધે વત ગુણ ગેહ રે. મુ. સરાગ દષ્ટિ જેવે નહી, સ્ત્રીનાં અંગ ઉપાંગ રે; મુ બીજી ભાવના એ કહી, કરે વ્રત શુદ્ધ જેમ ગંગરે. મુ. પૂર્વ કીડા કહેવી નહિ, જેથી વિહ્વળ ચિત્ત રે; મુ. ત્રીજી ભાવના જાણવી, જિન શાસનની રીત રે. મુ અતિ માત્રા એ ન વાવરે, આહાર પાણી સરસ રે; મુ. ચથી ભાવના ભાવતો, કરે વિષયગુણ નીરસ રે. મુળ સ્ત્રી પશુ પંડક રહિત વળી, વસે વસતી જોય રે; મુ. પંચમી ભાવના ભાવતા, ચારિત્ર નિર્મલ હાય રે. મુ. ક્ષમાં ગુણે કરી શોભતું, શ્રી ગુરૂ ખીમાવિજય નામ; મુ. તાસ ચરણ નિત્ય સેવતાં, લહીએ જસ બહુમાન. રે. મુ. - ૭ KAKA지지지지지지지지지지지 XAF KHEREBY HER +++ +++ ARRA ++++++++ 3 RAPI પાંચમા મહાવ્રતની સઝાય Arc=== FAT 지 ARA 지 હવે મહાવ્રત પાંચમું કહીએ, જેહથી ભવપાર લહીઓ હ. મુનિવર સેભાગી સાંભળો કહે જિનવર વાણ, ભાવના પંચ છે તાસ જાણી હો. મુ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy