SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ 1 પ્રાચીન સઝાય મહેદાધ ભાગ-૨ શ્રોત્રંદ્રિય વિષય ન ગ્રહ, સુરભિ દુરભિ સમ સહે હો, મુ. ચક્ષુદ્રિય વિષયમાં ન રાચે, પુદ્દગલ દેખી નવિ મા હા. મુ. રસના રસ વશ નવિ આણે, જિન આણુએ બોલવું જાણે છે, મુ. રસ ઈદ્રિય દોષ નિવારો, ચિથી ભાવના એ આતમ તારો છે. મુ. સ્પર્શેન્દ્રિય વિષ વિષય નિરોધ, કરે થાયે નિર્મળ બોધ ; મુક એમ જાણી વિષયને છેડા, પંચમી ભાવના મેં દિલ મંડો હો. મુળ એકેકીઈદ્રિય વશ પડીઆ, મૃગ અતિ મય પતંગ ગય નડીયા હે; મુ. જે પાંચે વશ નવિ રાખે, તેહને દુઃખ જિનવર ભાખે હો. મુo એ ભાવના ઈમ દિલ ઘર, દુષ્કૃત કર્મને ક્ષય કરતો હો; મુ શુદ્ધ નિર્મળ જ્ઞાન તે પાવે, આતમને શિવપદ ઠાવે હો. મુળ પંચ મહાવ્રતની પચીશ, ભાવના કહી લવલેશ છે; મુ શ્રી ખિમાવિજય ગુરૂરાયા, જસ વાધે સેવતાં પાયા રે હો. મુ. xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx KA k8 * ૨૩ R શ્રી પંચમહાવ્રતની સજઝાય-ઢાલ–પ ન Hએ FOLAKOTAFFFFFFFFAIYE KHER પ્રથમ મહાવ્રતની” સકળ મનોરથ પૂર રે, શંખેશ્વર જિનરાય; તેહ તણું પસાયથી રે, કરૂ પંચ મહાવ્રત સજઝાય રે મુનિજન એ પહેલું વ્રત સાર; એથી લઈએ ભવનો પાર રે પ્રાણાતિપાત વિરમણ કહ્યું છે, પહેલું વ્રત સુવિચાર ત્રણ સ્થાવર બે જીવની રે, રક્ષા કરે અણગાર રે. મુનિ પ્રાણાતિપાત કરે નહી રે, ન કરાવે કઈ પાસ; કરતાં અનુમોદ નહીં રે, તેહનો મુગતિમાં વાસ રે. મુનિ જયણાએ મુનિ ચાલતાં રે, જયણાએ બેસંત; જયણાએ ઉભા રહે રે; જયણાએ સવંત ૨. મુનિ જયણાએ ભોજન કરે રે, જયણ એ બાલંત; પાપકર્મ બાંધે નહિ રે, તે મુનિ મેટા મહંત રે. મુનિ પાંચે વ્રતની ભાવના રે, જે ભાવે ઋષિરાય; કાંતિવિજય મુનિ તેહના રે, પ્રેમે પ્રણને પાય રે. મુનિ જ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy