________________
૮૬ ]
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨
F
AXATATTA TAR AT AT ACATATA EJEEHEALHEAzukJEJUEHEERJEEEEE
બીજા મહાવ્રતની સજઝાય
FRAFAFAFA
કKAFFFFA
XATTACKAKAFARA KAKATA Bક =====kxxxxxxxxxxxxxx=========
મહાવ્રત બીજું આદર મુનિ રાયા રે;
શ્રી વર્ધમાન ભવદુઃખ જાયા રે, અલિક વચન નવિ બાલવું મુ;
છડે મૃષાવાદ મન-વચ-કાયા રે. ભાવના પંચ છે તેહની મુ. જુઓ હૃદય મઝાર જેમ સુખ થાય રે; અણુવિચાર્યું ન બોલવું મુઠ મૃષા ભાષા હોય દુઃખ ઉપાય રે. કીધે કરીને બોલતાં મુત્ર વ્રતને લાગે દોષ પાપ પોષ થાય રે; લેભે જુહુ બોલતાં મુઠ ધર્મની થાયે હાન કીતિ જાય રે. ભય મનમાં આણી કરી મુ, જુઠ ન બેલો કોઈ દુર્ગતિ જાય રે હાંસી ફરસી જાણીએ મુ. ટાળો તેહનો દોષ વ્રત ન પળાય રે, એણીપેરે ભાવના ભાવ મુ. પામે ભવ પાર વંદુ પાચ રે; શ્રી ગુરૂ ખીમાવિજય તણે મુવમહિમા મહિમા સાર, જગજશગાય રે.
FIX1Fxxxxxxxxxxxxxxxxxxxxxxxx EXE===========xxxxxxxxxRESHI sites
KARATAR AR AF지
FAFARF
WATTAFA
ત્રીજા મહાવ્રતની સઝાય
FAFARA AR AF ARAKFATAFAFAFATA CAR
મહાવ્રત ત્રીજું મુનિ તણું રે હાં,
જંપેશ્રી જિનરાય મુનિવર સાંભળો, અદત્ત વસ્તુ લેવી નહીં રે હાં, જેહથી વિણસે કાજ, મુ ભાવના પંચ છે તેહની રે હાં, ભાવે મન ધરી પ્રેમ; મુ પહેલા અંગથી જાણીએ રે હાં, જેમ હોય વ્રતને ક્ષેમ. મુ. નિર્દોષ વસ્તુ જાચવી રે હાં, જિમ ન હોય જિન અદત્ત, મુ. ગુરૂની આજ્ઞાએ વાવરે હાં, આહાર પાછું એક ચિત્ત. મુ. એવા અભિગ્રહમાં રહે રે હાં, જાચે ફરી વારંવાર; મુ. સ્વામિ અદત્ત લાગે નહીં રે હાં, વાધે દીલ ઉદાર. મુ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org