________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ સૂકા સરોવર લહેરે જાય, વાંજીયો અબે ત્યાં ફલ્ય રે; નાના રૂષભજી તરસ્યા થયા, મોટા ઋષભજી ભૂખ્યા થયા રે. ૧૨ સાસુજી જુએ ઓરડા માંહે, વહુ વિના સૂના ઓરડાં રે. સાસુજી જુએ પડશાલ માંહે, પુત્ર વિના સુના પારણા રે; સાસુજી જુએ રસોડામાંહે, રાંધી રસઈએ સેગે ભરી રે. સાસુજી જુએ માટલા માંહે, લાડુડાના ઢગ વળ્યા રે; સાસુજી જુએ કઠલા માંહે, ખાજાનાં ખડકા થયાં રે. સોવન સોવન મારો પુત્ર, તેડી લાવો ધર્મ ઘેલડી રે; ચાલે ગોરાદેવી આપણે ઘેર, તમ વિના સુના ઓરડાં રે. ગાયના ગોવાળ ગાયના ચારણહાર, કિહાં વસે ધર્મ ઘેલડી રે; ડાબી દિશી ડુંગરીયા હેઠે, જમણ દિશે ધર્મ ઘેલડી રે. ચાલે ઝષભજી આપણે ઘેર, તમ વિના સૂના પારણાં રે; સાસુજી ફિટી માંય જ થાય, તેય ન આવું તુમ ઘરે રે. પાડોશણ ફીટી બેન રે થાય, તેય ન આવું તુમ ઘરે રે; બાઈ રે પાડેશણ તું મારી બેન, ઘર રે ભાંગવા ક્યાં મલી રે. ફણીધર ફીટીને ફુલમાળા થાય, તોય ન આવું તુમ ઘરે રે, કાંકરો ફીટીને રતન જ થાય, તોય ન આવું તુમ ઘરે રે. બે બાળક ગેરીએ લીધાં છે હાથ, અમકાએ જલમાં જપલાવ્યું રે; બે બાળક ગોરીને પડ્યો રે વિયેગ, ઘરે રે જઈને હવે શું કરૂ રે. સગાં સંબંધી હસશે લેક, પિત્રાઈ મેણા બેલશે રે; પછવાડેથી પડયે બાઈને કંથ, પડતાં વેંત જ થયે ફેંસલો રે. આળ દીયાંના એ ફળ હોય, તેહ મરીને થયો કાચબો રે; હર વિજય ગુરૂ હીરલો હોય, વીર વિજય ગુણ ગાવતાં રે.
=== == = ====== RSBY==== ===========
=HIકાકાકી ===== == = ===========
RA
અવંતિ સુકમાલની સઝાય
FAR ART
KARA RARKA
KAKAFA
الاEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
સુહસ્તી નામે દશ પૂરવધર નાણી, ઉજજેણે નયરી પાઉધાર્યા ગુણ ખાણી, સુભદ્રા પાસે જાચે વર પટશાળી, ધન ધન કરી ઉઠી, વંદે અંગડુંવાળી..
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org