________________
N
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧
કરજેડી કવિયણ ભણે, સાંભળો ભવિજન લોકો રે; બૈર વિરોધ કઈ મત કરે, જિમ પામે ભવપાર રે. કર્મ, શ્રી જિનધર્મ સુરતરૂ સમે, જેહની શીતળ છાંયા રે; જેહ આરાધે ભાવશું, થાશે મુક્તિના રાયા છે. કર્મ,
KAKAFAFAFAFAFAFAFAFAFAFAR ARRAR AR ATA KH1NXfkMk¥kkskvkFXk =========jkXjvv[kjHJFH
૧૯
અમકાસતીની સઝાય
=============================yxxx xxxx
અમકા તે વાદળ ઉગી સૂર, અમકા તે પાણીડાં સંચર્યા રે; સામા મળીયા દોય મુનીરાય, માસક્ષમણનાં પારણું રે. ૧ બેડું મેલ્યું સરોવરીયા પાળે, અમકાએ મુનિને વાંઢીઆ રે; ચાલો મુનિરાજ આપણે ઘેર, માસ ખમણનાં પારણું રે. ૨ ત્યારે ઢળાવું સેવન પાટ, ચાવલ ચાકલા અતિ ઘણું રે; આછાં માંડા ને ખભલે ખાંડ, માંહે તે ઘી ઘણું લચપચા રે..૩ ત્યે લે મુનીરાજ ન કરો ઢીલ, અમ ઘર સાસુજી ખીજશે રે; બાઈ પાડોસણ તું મારી બેન, મારી સાસુ આગળન કરીશ વાતડી રે. ૪ કે તને આપું મારા કાનની છાલ, હાર આલું હીરા તણે રે; કાનની ઝાલ તારે કાને હાય, હાર હીરાને મારે અતિઘણે રે. - ૫ મારે છે વાત કર્યાની ઘણી ટેવ, વાત કર્યા વિના નહી રહું રે પાડે શણ આવી ખડકી માંહે, બાઈ રે પાડોશણ સામી ગઈ રે, ૬ પાડે શણ બાઈ તને કહું એક વાત,
: તારી વહુએ મુનીને વહોરાવીએ રે. સોવન સેવન મારો પુત્ર, ઘરમાંથી કાઢો ધમ ઘેલડી રે; લાતુ મારી ગડદા મારો રે માંય, પાટુએ પરિસહ કરો રે. બે બાળક ગોરીએ લીધા છે હાથ, અમકા તે બારણે નિસર્યા રે; ગાયના ગોવાળ ગાયના ચારણહાર, કોઈએ દીઠી મહયર વાટડી રે. ડાબી દીશી ડુંગરીયા હેઠ, જમણ દીશી મહિયર વાટડી રે; આણ વિના કેમ મહીયર, જાઉં, જાઈએ મેણુ બેલશે રે. ગાયના ગોવાળ ગાયના ચારણહાર, કેઈએ દીઠી મહિયર વાટડી રે; ડાબી દિશી ડુંગરીયા હેઠ, ઉજજડ વાટે જઈ વસ્યા છે. ૧૧
૧૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org