________________
૪૦ ]
પ્રાચીન સાયે મહેદાધ ભાગ-૧
રાજા શ્રેણીક એકદ, ચિત્ર શાળા કરાવે રે; અનેક પ્રકારે મંડણી, દેખતાં મન મોહે રે. કર્મ દરવાજે ગિર ગિર પડે, રાજા મન પસ્તાવે રે પૂછે જેથી પંડિતા, બ્રાહ્મણ એમ બતાવે રે. કર્મ, બાળક બત્રીસ લક્ષણે, હોમી જે ઈ ઠાણે રે; તે એ મહેલ પડે નહીં, ઈમ ભાખે વયણે અજાણે રે. કર્મ, રાજા ઢંઢરો ફેર, જે આપે બાળ કુમારો રે; તાળી આપું બ બરી, સેનૈયા ધન સારો રે. ઋષભદાસ બ્રાહણ તિહાં વસે, ભદ્રા તસ ઘરણ જાણે રે; પુત્ર ચાર સેહામણું, નિર્ધનિયો પુણ્ય હણે રે. ઋષભદત્ત કહે નારીને, આપ એક કુમાર રે; ધન આવે ઘર આપણે, થઈએ સુખિયાં સારો રે. કર્મ, નારી કહે વેગે કરે, આપ અમર કુમારો રે; મહારે મન અણુભાવો, આંખ થકી કરો અળગો રે. કર્મ, વાત જણાવી રાયને, રાજા મનમાં હરખ્યો રે; કહે માગે તે આપીને, લાવો બાળ કુમારો રે. કર્મ સેવક પાછા આવીયા, ધન આપ્યું મન માન્યો રે; અમર કહે મારી માતાજી, મુને મત આપી જે રે. માતા કહે તુને શું કરૂં, મ્હારે મન તું મૂવો રે; કામ કાજ કરે નહીં, ખાવાને જોઈ એ સારો રે. કર્મ, આંખે આંસુ નાંખતે, બોલે બાળ કુમારો રે; સાંભળ મારા તાતજી, તમે મુજને રાખે છે. કર્મ, તાત કહે હું શું કરું, મુજને તો તું પ્યારો રે; માતા વેચે તાહરી, હારો નહિ ઉપાયે રે. કાકો પણ પાસે હતું, કાકી મુજને રાખો રે; કાકી કહે હું શું જાણું હારે તું શું લાગે રે. બાળક રોતે સાંભળી, માસી કુવા તે આવે રે, હેન પણ બેઠી હતી, કઈ મુજને રાખે છે. કર્મ જે ધન અનર્થ કરે, ઘન પડાવે વાટે રે, ચેરી કરે ધન લોભ, મરીને દુર્ગતિ જાય છે. કર્મ હાથ પકડીને લઈ ચાલ્યા, કુંવર રાવણ લાગે રે; મુજને રાજા હમશે, ઈમ બાલક બહુ બહુ ઝૂરે રે. કર્મ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org