________________
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧
એણે સંસાર મેં રાચિયાં, વિષય રસમાં ભૂલે છે; તારણ નાવ તણું પરે, ધર્મ કેઈ ન તોલે હો, ચિત્ત કહે બ્રહ્મરાય ને, કહું છું દિલમાં આણે છે;
આ અવસર છે દોહિલ, ધર્મ મારગ જાણે હો. નિયાણું કરી સુખ લહ્યા, માનવ ભવ કેરાં જી; ઈણિ કરણીથી જાણજે, તારા નરકમાં ડેરા હે. છઠું ભવે જુજુઓ, આપણે બેઉ ભાઈ જી; હવે મલવું છે દોહિલું, જેમ પર્વત રાઈ હો. સાધુ કહે સુણો રાય ઇ, અબ આ ઋદ્ધિ ત્યાગ છે; આ અવસર છે પરવડે, સંયમ મારગ લાગે છે. રાય કહે સુણે સાધુજી, કછું અવર બતાવે છે; આ ઋદ્ધિ તે છૂટે નહિ, મુજ હવે પસ્તાવો હો. ચિત્ત કહે બ્રહ્મરાયને, તાહરી ભવ સ્થિતિ ભાઈ જી; માહરાં વાર્યા નહિ વરો, તારા કમ સખાઈ હો. ચિત્ત વચન કહ્યા ઘણાં, નિજ ભાઈને રાગે છે; ભારે કમી. જીવડે, કહો કેણ પરે જાગે હો. ચિત્ત મુની તિહાંથી વહ્યાં, કઠિન કર્મને ધાતાં જી; જ્ઞાન લહી મુકતે ગયાં, ચકી સાતમી પહોત્યાં હો. મન વચન કાયાએ કરી, જે કઈ જીન ધર્મ કરશે ; ટાળી કર્મ પરંપરા, ભવસાયર તે તરશે . ઉત્તરાધ્યયને તેરમેં, એહ અર્થ વખાણ્યા છે; વિનય વિજયજી સુપસાયથી, રૂપવિજયજીએ જાણ્યાં હો.
F === =
= = ===== EXE============== ====
========== ===
=============
KREFRARAKA
અમરકુમારની સઝાય
= = = ================== ========== EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEY
રાજગૃહી નગરી ભલી, તિહાં શ્રેણિક રાજા રે; જિનધર્મને પરિચય નહીં, મિથ્યા મતમાં રાચ્યાં રે,
કર્મત ગતિ સાંભળો. કર્મ તણી ગતિ સાંભળો, કર્મ કરે તે હોય રે, સ્વાર્થનાં રાહુ કે સગાં, વિણ સ્વારથ નહીં કોય સે. કર્મ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org