________________
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧
[ ૩૩
૧૪
વાળી
હાળી
ઉથલો સહેવાય કેમ એ વાત જ કડી, રૂડી ધરતી સિજજા;
રાગ રંગ રામા રસ ભેજન, ભાગ ભલા બહુ હેજા;
જે મુનિ મુજને આદર કરતાં, તે મુનિથી દુઃખ પાઉં, કિમે કરી જે સૂરજ ઉગે, જીન પૂછી ઘર જાઉં. ચિંતાએ એણે પરે, દેહલી વિહાણ રાત; ઉઠયે ઉજમભર, કરી કિરિયા પરભાત, સહુ પહેલો પહોંચું, ચડવડી ચા પંથે,
મન ચંચલ કપિપરે, ચાલ્યા જઈ ઉત્પથે. ઉથલો પંથ ઉપંથ કાંઈ ન જાણ્ય, જાણે હું સુકુમાળ,
કિરિયા તપ પરિષહ દોહિલા, કિમ સહિયે ચિરકાળ; વળી વિમાસે મુજ કુળ ઉત્તમ, જસકીતિ જગવાસે, જાઉં છું પણ એણે મુખડે, જિનને કેમ કહેવાશે. આમણ દુમણે મન, આગળ આવ્યો જાણી, ત્રિભુવન પતિ તેથી, ભાખે અમૃત વાણી; હે મેઘ મુનીસર દોહિલી રાત્રિ વિહાઈ,
ઘર સમરી આવ્ય, મુજ પૂછણ ઉમાહી. ઉથલો ઉમાહીને ચારિત્ર લીધું, કીધું આતમ કાજ,
દુઃખ નિવારી ચારિત્ર આપે, મુક્તિપુરીનું રાજ; વ્રત લઈને ભંગ ન કરીએ, વર વિષ અગ્નિ આદરીયે,
સાધુ પચરજ લાગે મુનિરાજ, ધર્મ થકી કિમ ફરીયે. વાળી ફેરી જે પાછળ ભવ ત્રીજે, ગજવેત દઢ છ દંતુશળ;
-હાથણી સહસ ઉપેત, મેરૂપ્રભ નામે, દવ બલતો તું નાચ્યો, સરોવરમાં દોડે, કાદવ ગાઢ પેઠે. પેઠે નીર તીર નવિ પામ્ય, પ્રતિ મલ હાથી માર્યો, સાત દિવસ પીડા ભોગવીને, મરણ લહ્ય દુખ ધાર્યો, જન્મ લહીને હાથી રાતે, ચાર દંતૃશલ સોહે, હાથણ સાતશેને નાયક, એક દિવસ દવ જે દવ દેખી જાતિ સ્મરણ પામે જામ, પૂરવ ભવ દીઠો, દવથી હીનો તામ, આદિ મધ્ય ને અંતે ઉન્મેલે તૃણ માત્ર,
એક જન ભૂમિ, યૂથ સહિત રહે અત્ર. ઉથલો નાઠા પ્રાણી એક દિન જાણી, દવથી અહીનાં આવી,
તું પણ ભયથી માંડલે પેસે, મેટ અંગ ન માવી,
હાથી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org