________________
૩૪ ]
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧
ઉથલો
હાથી
સંકેચી નિજ તનુ તું ઉભો, ખાજ ઉપની જેતિ, ઉંચે પગ ઉપાડે ગજવર, સસલે પેઠે તેતિ. પગ પાછો મૂકતાં, દીઠી ભૂમિ અજીવ, ભદ્રકભાવે તુજ, આવી દયા અતીવ; દીન અઢીય લગે પગ, ઉો રાખ્યો તેમ, તે જીવ ગયા જબ તું પડી ગિરિ જેમ. કાળ ધર્મ પામી તેણી વેલા, ઉપજે રાજકુમાર, સાધુ પય રજ કાં દુહ વાણે, જે રજ વદે અમર; એહવા દુઃખ નથી વચ્છ! તુજને, આયુ પણ છે છોટું વીર વચન સાંભળતાં પામ્ય, જાતિ મરણ માટું. કરજેડી બેલે નમે નમે, મહાવીર હું પડતે રાખે, ધર્મસારથી વરધીર, લોચન બે ટાળી, કાયા ન કરૂં સાર, આવ્યા મુનિ પંથે, પાળે નિરતિચાર. આચારી આપના લેતાં, છ અઠ્ઠમ દશ કરતાં, જે ગુણરત્ન સંવત્સર મહાતપ, તેહને પણ આદરતા, ઈમ તપ કરતાં, કાયા દુર્બલ, પોતે પુષ્ટ જ થાય, શરીર અતિ સુકુમાળ હતું પણ, મુનિમાં સિંહ કહાય. બહુલા નસ દીસે, હાડ ગામ અવશેષ, તેજે દીપાતે, દેહ બળ નહિ લવલેશ. જીન પૂછી અણુસણ, ગિરિ વૈભાર પ્રવેશ, એક માસ સંલેખણ, કીધી ભાવ વિશેષ. એણે વિશેષે તપ અંગ અગ્યારે, ભણીયા થઈ સાવધાન, કિરિયા તપ બલ અનુત્તર સુરવર, પામ્યા વિજય વિમાન; એહવા મુનિનાં સ્મરણ કીજે, પરમાનંદ પર લીજે, શુભ વિજય શિષ્ય, લાલ વિજય કહે, એમ આતમ સાધીજે.
ઉથલે
ઉશો
REVENEWTHREEPERJEEEEE JE JE JEY
પર
ધન્ના શાલિભદ્રની સઝાય
E
રાજગૃહી નગરી મઝારેજી, વણઝારો દેશાવર સારોજી,
ઈણ વણઝેજી રત્નકંબલ લેઈ આવીયા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org