________________
૩૨]
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧
ઉથલોટ ભરતારે વળતું ઈમ ભાખ્યું, તુજ ઈચ્છા પુરાવું,
દોહલો પૂરણ દુકકર તોહિ, અભય કુમાર જણાવું, તે મંત્રીશ્વર બહુ પ્રેમે ચાર બુદ્ધિ જસ પ્રગટ;
રાણીને ઈચ્છા મેહ ઝીલણની, એહ દેહલો વિકટ. હાથી મંત્રીશ્વર સમર્યો, સુરવર તપ બળે જામ;
તે આવ્યા તક્ષણ, કહો મંત્રીસર કામ; તમે ઘન વરસા, માડી ઈચ્છા કાજ; તેહ વેલા વાદળ, વીજળી ગાજ અગાજ. ગાજી મેઘ વૃષ્ટિ બહુ કીધી, વહી નદી સર ભરીયાં, દોહ પુરણ રાણે ઝીલીયાં, અંતેઉર પરવરીયા પૂરણ માસે જન્મ હુઓ સુત, રૂપે સુરવર સરી,
નામ દીયે તવ મેઘકુમાર, વર સ્વજન વરગ સહુ હરખ્યો. હાથી લાલે પાળે સહુ ચંદ્ર કળાં પરે વાધે,
યૌવન પરવરી, કળા બહોતેર તે સાધે, પર કુમારી, અમરી સરીખી આઠ,
ધન કેડી આઠ આઠ, આપી સસરા આઠ. ઉથલઆઠ આઠ વાના તસ આપ્યા, તે સિદ્ધાંતે જાણ્યાં,
વસ્ત્રાભરણ શયન મેડી ઘર, વિલસે ધનદ સમાણાં, રાત્રિ દિવસ ને તડકે છાંયે, વિગત ન જાણે કહીયે, પાળો પણ કહીયે નવહી ડે, નવ ચિંતા કરી લહીએ. મહાવીર પધાર્યા, જાણ કર્યું વન પાળ, અંતે ઉર સુતશું, જઈ વંદે ભૂપાળ, અમૃત સમવાણી, અનવર દીયે ઉપદેશ,
સહુ સમજે ભાષા, બાલ ગોપાલ અશેષ. ઉથલોટ શેષ તણી પરે મેઘ ડોલે, ધર્મ કથા સુણી ભીનો,
ચઉગતિનાં દુઃખ શ્રવણ સુણીને, ભવ સાયરથી બને; માય તાય મનાવી કુમરે, લીધી ઇનકને દીક્ષા,
હાથ જોડીને ઉત્તમ કુમર, માગે દ્વિવિધ તે શિક્ષા, તાળ તવ સ્થવિર ચતિને, શિક્ષા કાજે ભળાવ્યો,
પહોતી જબ પોરિસી, છેડે સંથારો આવ્યો, જાતાં ને વળતાં, સાધુ લગાવે પાય; મન ચિંતે મેઘ મુનિ, આ દુઃખ કેમ સહેવાય.
ઢાળ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org