________________
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧
બાલપણે મલમુત્ર ભર્યો, શીલી ઓરીઓ સહ્યા; પર તે આમય ખય થઈ, જોબન વેલા નિષ્ફલ ગઈ. વૃદ્ધપણે નરભવ પરવશ થયો, પરભવ હાથ ઘસતે ગયો; તેણે નરભવ સામગ્રી લહી, કરશે ધમ તે સુખીયા સહી. ત્રીજે ખંડે ગુણીજન ગમી, ઢાળ કહી રસાલ સાતમી શ્રી શુભવીર વચન રસ ઘડી, સાકર દ્રાક્ષ કીસી શેલડી.
FAKAFAFAREATARAKE
AF ARTRAN
E
૧૫ શ્રી મેઘકુમારની સજઝાય
E RRRRRRARA
સદગુરૂ પાય પ્રણમી, માગું હું મતિ ચંગી, મુજ ગાવા ઉલટ મેઘકુમાર મન રંગી, રાજગૃહી નગરી મગધ દેશ અભંગી, તિહાં રાજા શ્રેણીક ક્ષાયિક સમકિત સંગી. ઉથલેહ સંગતિ જેહને જીનવર કેરી, રાય રાય બિરાજે
લાખ અગ્યાર ગામના અધિપતિ બહુવીર સુભટશું છાજે; મંત્રી જેહને અભય સરીખો, બહુલી છે તસ પટરાણી
તેહ માંહિ સુખ કારિણી દેવી, ધારિણી નામ વખાણું. ૨ ઢાળ રાયરાણી વિલસે સુખ સંસારનાં પૂરાં;
કોઈ પુન્યવંત પ્રાણી અવતર્યો પૂન્ય અંકૂરા; સુપને ગજ દીઠે, મન આનંદ બહુમાન;
તસ પ્રગટ દહલો પહેલો પુહરી સમાન. ઉથલે પુહવી પહોંચાડે કોઈ મુજને, જીમ શરીર સુખ થાય;
વરસે મેઘ વિજળી ઝબુકે, સરોવર નદી પૂરાય; ચાતક બેલે મોર કીંગારે, કામીની મન થાય ઢીલું,
વેત પટેળી કંચુકી ભીની, સહિયર સાથે ઝીલું. ઢાળી ઉપને તે દેહ, ત્રીજે માસે દેહ,
ચિંતાતુર દીઠી, રાયે પૂછ્યું તે; તવ બોલે રાણી, આણ પ્રેમ અપાર; અકાળે મેઘમાં, ઝીલવા ભરતાર.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org