________________
ARARARARA KKKKKKKKKKKKKKKKKKK
૧૪
C
દુહા
AAAAAAAAAAA NEE મENEUP AFN પસંદ ન
બીજે દિવસે ગવેષવા, વસુદત્તના સુત ચાર; ભીંત પડી ઉપડાવતાં, મળીયા લેાક હજાર. મૃતક તિહાં રૂપસેનનું, નીકળ્યું વસ્તુ સહીત; વાત સુના સાંભળી, ચિત્ત બન્યું વિપરીત. શાક ભરે સખીને કહે, આ શી બની ગઈ વાત; અધારે વિઓળખ્યા, મલીયા કાઈ કુજાત. વસ્તુની હાલત જાણીને, ધૃત હરિ ગયેા હાર; પણ રૂપસેન મરણુ સુણી, રૂદન કરે તેણી વાર. તસ શાકે દ્દિન કાઢતાં, ગર્ભ વચ્ચે દાય માસ; દેખી રાય તણે ભવે, સખી પામી ત્રાસ. ઔષધે ગજ પાડીએ, સા થઈ સજ્જીત દેહ; રાય રથપુરે રાયને, દીધી સુનદા તેહ. હાલ ૨ જી
પરણી નૃપ રથપુર લેઇ ગયા, રૂપસૈન તિહાં પન્નગ થયેા; ત્રીજે ભવ નરભવ હારીયા, સુન દા નજરે ધારીચેા. ફણા વિસ્તારી નાગે નડીએ, ધાઇ સુનંદા કેડે પડીએ; હાં હાં કરતા નૃપ આવીએ, લેઈ ખડ્ગ પૂરું ધાવીએ. મારી અહી ચેાથે ભવ ગયા, તે વનવાસે વાયસ થયા; એક દિન ૪'પતી વનમાં ગયાં, રાગ રંગ રસ રીઝે રહ્યા. વાયસ તે તરૂ ઉપર ચઢીયા, સુનંદાના રાગ નડીએ; ક કટુક શબ્દ તે ભણે, તામ નરેસર ખાણે હશે. હંસ થયા તે ભવ પાંચમા, હંસ તણા ટોળામાં રમે; રાજા રાણી સરજળ જુએ, હંસ સુન'દાના રાગે રૂએ. ઉડી બેઉ પાંખે આણીએ, નૃપ સુભટે ખડૂગે કરી હણીએ; તેહીજ વન છઠ્ઠો ભવ થયેા, હરણી ઉત્તરે હરણા થયેા. દેખી રાણી રાગે કર્યાં, ઝૂરે, ઉભા આંસુ ભર્યાં; આહેડી નૃપ માણે હણી, લીયા શીકાર તે ભક્ષણ ભણી.
Jain Education International 2010_05
A
For Private & Personal Use Only
૧
3
*
મ
૨
3
૪
૫
ૐ
www.jainelibrary.org