________________
૨૮ ]
પ્રાચીન સજ્ઝાય મહેાદિધ ભાગ
દાસી મુખે સુણી તે હરખે સ`કેતીયા, વરસ સમા દિન પાંચ વિયેાગે વિતીયા; કૌમુદીને સ્ક્રીન રાણી સુતા તેહ કરે, સા કહે શિર દુઃખે છે તેણે રહીશું ઘરે. દાય સખીશું સુનંદા રહી નિજ મંદિરે, દાય નિસરણી ગાખ તલે રાતે ધરે; તેણે અવસર એક જુગારીએ ધન રાચીને, ચારી કરવા ફરતા ધનપતિ ધારીને. દોરે દેખી મન કૌતુક ધારી તે ચડે, અણુબેલી સખી લઈ ગઈ તસ એરડે; હરખી સુનંદા સ્નાન તનુ શણગારતી, ચંદન લેપ કુસુમ આભૂષણ ધારતી. ૧૬ તેણે સમે રાણીયે દાસી જેવા મેાકલી, દીપક મુજાવી તેહશુ, સખી વાતે ભલી; કહે સખીએ હમણાં વેદન સઘળી ટળી, સુતા સુનંદા સુખ ભર ક્ષણ નિદ્રા મળી. દાસી સુણી તે વાત કહી જઈ રાણીને, આવી સુનંદા આરડે ઘુંઘટ તાણીને; શય્યા એ ફુલ પુંજ બિછવા મેાકલાં, ખેલે સુન...દા નાથ વસ્યા કેમ વેગલાં. તાણી લીધે શય્યાએ વિરમ વ્યાકુલ થઇ, સુખ ભાગવતાં વિયાગ વેદના દરે ગઈ; સુરત સમે નિદ્રાભર મૂકી ઊઠીચા, મુક્તા ફળના હાર જુગારીયા લેઇ ગર્ચા. દાર નીસરણી સખીએ ઘરમાં લાવતી, જાગી સુન'દા સખીએ એમ જપતી; વલ્લભક્ષુ' નવિ વાત વિચાર થયેા, કિશ્યેા રાણીની દાસી ભયે કરી વ્હેલ નિસર્યાં. ૨૦ પૂરણ ભાગ્યે મેળા બન્યા, પણ ક્ષણે રહ્યો, અંધારે અંધારૂ કરીને તે ગયા; મુજ ચિત્ત ચારી ગયા, ફ્રી મિલન કઠીન ઘણા, દુર્ભાગદાસીએ ખેલ બગાડયા અમતણેા. ૨૧ હવે સુણજો રૂપસેન બન્યા જે પ્રીતમાં, રાત ઘડી ગઇ ચાર, ચિવટ થઈ ચિત્તમાં; કંચન વરણા ચરણે ઘુઘરીઆ તગે, કસબી નાડે નંગ, જડચો તે જગ મગે. કંચુએ કસબી કારના, હીરા હસી રહ્યાં, મેવા મીઠાઇ લેપ સુગંધી સંગ્રહ્યા; ચીર પટાલી ભાત તે રીતે રૂચે ઘણી, નેઉરને કટી મેખલવાળી દામણી. હારાદિ અલંકાર લીયા બહુમુલનાં, કુંડલ ધસ્મિલ હાથ ગજેશ ફુલનાં; એ સઘળુ′′ લઈ ઉવટ મારગે સંચરે, સુન...દા મળવાનાં મનારથ બહુ કરે. ૨૪ પંથે પડી ઘરભીત ચંપાઇ તે મૂએ, સ'સાર માંહે રાગ વિટબણા એ જુએ; મરણ થયે। ન ગયેા રાગ રમણી રૂપના, સુના ઉદરે ગભે જઈ ઉપન્યા. ૨૫ કર્યાતિકા કહે કતને મરવું એણે સમે, હે આહેડી ખાણ ઉપર શરસે ભમે; નાગ ડરયા ભિલ્લને, શકરા ખાણે મુએ, દેવગતિ વિપરીત ચારેના ચિંતન જુએ. ૨૬ રાત્રિ જશે પરભાતે, રવિ જલ ઉગશે, જઈશું કુસુમવન પુષ્ટિ થશે પંકજ હસે; કજ કારા અલિ રાતે રડતા દિલઘુ લખે, વનગજ સરાજલ પીઈને કમલ સાથે ભળે. મનનાં મનારથ સઘળાં તે મનમાં રહ્યાં; દૃષ્ટિરાગ વશ પડિયા તે દુઃખીયા કહ્યા; પરરમણી રસ રાવણુ, દસ મસ્તક ગયા, સીતા સતીવ્રત પાળી અચ્યુત પ્રતિ થયા. વિષય વિનાદથી જેહ રહ્યાં દરે સદા, આ ભવ પરભવ, તેહ લહે સુખ સ ́પદા; ત્રીજે ખંડે ઢાળ એ છઠ્ઠી મન ધરા, શ્રી શુભવીર વચન રસ
આસ્વાદન કરેા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
૧૪
૧૫
૧૭
૧૮
૧૦
૨૨
૨૩
२७
૨૮
૨
www.jainelibrary.org