SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ] પ્રાચીન સજ્ઝાય મહાદિધ ભાગ-૧ A જાણેા, તા થાએ મુજ નાથ; નાથ તણા અર્થ જો નાથ નહિ કાઈ નૃપ તુમારે, બાવળ દ્યો છે. ખાથ કે. રાજન ં માતા મયગલ હય હૈષારવ, સુણ મગધાધિપ રાજા; કંચન કેાડિ જોડિ ખાંધવની, માય તાય સુખ સાજા કે. રાજન૦ મ્હાટા કુળની મ્હોટી વછૂટી, ખાટી નહિ મનમાંહિ; સિહુ કટી હંસ ગામિની બાળા, ઘેાડા ખેાલિ પ્રાંહી કે, રાજન૦ શશી વયણી મૃગ નયણી નારી, ચિત્ત હરખી ભરતાર; હાવભાવ વિભ્રમ જે કરતી, તે મૂકી નિરાધાર કે, રાજન૦ ઇંદ્ર તણી જાણે ઇંદ્રાણી, એહવી મુજ ઘર રાણી; કે તા ગુણુ હું કહું હા રાજા, શિયલ ગુણની ખાણી કે, રાજન૦ પાન સમારે મીડું વાળી, માંહી કપૂરના વાસ; પ્રેમ ધરી મુજ પદ્મણી આપે, તે મૂકી નિરાશ કે. રાજન૦ પંચ વિષય હુ... ભાગ ભાગવતા, જાતા કાળ ન જાણ્યા; એક દિવસ મુજ રોગ ઉપન્યા, નવિ સમે તે ચિત્ત આણ્યા કે. રાજન૦ કાક! કાકી ફુવા ભાણેજી, મામે। માસેા મામી; નેહ ધરે માર્સી મુજ અધિકા, જાણે અંતર જામિ કે. રાજન૦ માય તાય અંધવ મુજ ભગની, દુઃખ નિવ લીધા જાય; નારી સુખ વિલપતી બેલે, તે દુઃખ અમ ન સહાય કે. રાજન૦ તિણ વેદન મુજ નિ'દ ન આવે, અન્નપાન નવ ભાવે; મંત્ર યંત્ર કીધા ઘણેરાં, તે પણ દુઃખ નવિ જાવે કે. રાજન૦ વૈદ્ય જાણુ તૈડયા તેણી વારે, દીધા બહુલા દા; ઔષધ ભેષજે ગુણ નવિ થાયે, વિલખાણા તે તામ કે, રાજન૦ ચિત્ત ચાખે કરી મે વિચાર્યુ”, એકલડે વનવાસી; એ સ*સાર તણાં દુઃખ વિરૂ, ગઇ વેદન તવ નાસી કે. રાજન૦ દિનકર ઉગે તમ જીમ નાસે, તિમ મુજ વેદન ભાગી; સયમ વરિયા વેદન ઠરીયેા, સમતાથું લયલાગી કે. રાજન૦ મગધાધિપ હરખ્યો મનમાંહિ, વચન કહે રે વિચારી; નાથપણું તુમને મુનિ સાચું, આપ તર્યો પરતારી કે. રાજન પંચ મહાવ્રત ધારી. શીશ નમાવી પાય લાગીને, પછી છેડયુ· મિથ્યાત; યાગીસરને ધ્યાને લીના, અજવાળે કુળ જાત કે. રાજન ઋષિ અનાથી ચારિત્ર પાળી, પહેાંચ્યા શિવપુર ઠામ; નક વિજયબુધ ચરણે મધુકર, ઇમ બેલે મુનિ રામ કે, રાજન૦ Jain Education International 2010_05 For Private & Personal Use Only ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ २६ ૨૭ ૨૮ ૨૯ www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy