________________
========
تعداد دادادالاخداداداد عادلدادا
EAR KARA
૧૨ શ્રી અનાથી મુનિની સજઝાય
KARARARAR
is w
=
=========================== ExEXE==XxxxxxxxxxxHxHxHxHMEXE===
મગધાધિપ શ્રેણીક સુવિચારી, સાથે બહુ પરીવારી, હયગય રથ પાયક પાલખીશું, પહો વન મઝારી રે. રાજન રાયવાડી સંચરી, ક્ષાયિક સમકિત વરી કે. પદ્મનાભ તીર્થકર થાશે, ઉપશમ રસને દરિયે કે. રાજના વિવિધ પ્રકારની કીડા કરતે, તે વનનાં ઠામ, ચંપક તરૂ તળે મુનીવર દીઠા, બેઠો કરીય પ્રણામ કે. રાજન. ૩ ધ્યાને લીને મુનીવર માટે, ચંપકવણું કાયા; લંચ્યા કેશ તે યૌવન વેષે, તજી સંસારની માયા છે. રાજન- ૪ પૂછે રાજા શ્રેણીક મુનિને, કેમ લ્યા તુમે કેશ; યૌવને વૈરાગ કહો કિમ લીધે, દીસે છે લઘુ વેષ કે. રાજન તરૂણ પણે તરૂણી કાં છેડી, એ માયા કાં મંડી; કંચન વરણ કાયા દંડી, એ શી કીધ ધમંડી કે. રાજન. ૬ રૂપવંત તું ગુણવંત દીસે, સુંદર તુમ આકાર; શશિસમ વદન વિરાજે તાહરૂં, નયન પંકજ અનુહાર કે. રાજન. ૭ ધન યૌવન ફળ લાહો લીજે, કીજે બહુલા ભેગ; સંપત્તિ સારૂ દાન તે દીજે, અવસરે લીજે જે. કે. રાજન, ૮ કુટુંબ તણે મેહ કિમ મૂ, કિમ મૂક્યા ધન પરિવાર; કવણ નગરનાં કહો તુમે વાસી, કિમ લીધે સંયમ ભાર કે. રાજન સયલ લક્ષણ તુમ અંગે નિરખ્યાં, અવગુણ એક ન દીઠે; કૃપા કરી ગીસર સાચે, ઉત્તર ઘો મુજ મીઠે કે. રાજન બાલે મુનીવર સુણ હો રાજા, ઉત્તર દેઉં હું સાચે; મુખને મટકો નયણને લટકે, કાયાપિંડ તે કાચે છે. રાજન નાથ વિના જીવે બહુ દુઃખ પામ્યા, મહારે નહિ કોઈ નાથ; તિણ કારણ મેં દીક્ષા લીધી, હવે હું હુઓ સનાથ કે. રાજન નાથ અછું હું મુનિવર હારે, એહ અર્થ વિચારો; નાથ અછે કેઈ હારો રાજા, બે બેલ અવિચાર્યું કે, રાજન ૧૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org