________________
0 29
*
૨૪ ]
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧ પાસત્યાદિકમાં પણ સંયમ, થાનક કહ્યું હોઈ હણું, શુદ્ધ પ્રરૂપક વયણે શાસન, કહિ ન હોએ ખીણું રે. લ૦ ૨૬ જિનવિણ અછતું ચરણ ન કરિયે, હોય તે તે ઉદ્ધરિયે; ન માર્ગ જન આગે ભાખી, કહે કિણિપણે નિસ્તરિયે રે. સંયમ ઠાણ વિચારી જતાં, જે ન લહે નિજ સાખે; તે જુઠું બેલીને દુર્ગતિ, શું સાધે ગુણ પાખે રે. સંયમ વિણ સંયત ના થાયે, પાપભ્રમણ તે ભાગે; ઉત્તરાધ્યયને સરલ સ્વભાવે, શુદ્ધ પ્રરૂપક દાખે રે. સુવિહિત ગ૭ કિરિયાન ધરી, શ્રી હરિભદ્ર કહાય; એહ ભાવ ધરતા તે કારણ, મુજ મન તે સુહાય રે. લો૦ ૩૦ શુદ્ધ દ્રવ્ય સંયત તે ઈણિપરે, ભાવ ચરણ પણ પાવે; પ્રવચન વચન પ્રભાવક તેહનાં, સુરપતિ પણ ગુણ ગાવે રે. શુદ્ધ કથક વચને જે ચાલે, મૂળ ઉત્તર ગુણ ધારી; વચન ક્ષમાદિક રંગે લીના, તે મુનિની બલિહારી રે. પૂજનીક જ્ઞાની આણાધિક, સંયત ચરણ વિલાસે; એક નહિ જેહને બિહું માંહી, કિમ જઈએ તસ પાસે રે. ૯૦ ૩૩ જિમ જિમ પ્રવચન જ્ઞાને ઝીલે, તિમતિમ સંવેગ તરંગી; એકે આવશ્યક વચન વિચારી, હાજે જ્ઞાનના રંગી રે. જ્ઞાનાધિકમાં જે ગુણ છે, કષ્ટ કરે અભિમાને; પ્રાચે ગંઠી લગે નવિ આવ્યા, તે સુતા અજ્ઞાને રે. લો૦ ૩૫ તેહની કષ્ટ કિયા અનુમ, ઉન્મારગ થિર થાય; તેહથી દુરગતિનાં દુઃખ લહિયે, પંચાશક કહિવાય રે. કુળ ગણ સંઘ તણી તે લજજા, આપ છંદ તે ટાળે; પાપભીરુ ગુણ આણકારી, જિન મારગ અજુઆળે રે લેo ૩૭ જ્ઞાનાયિકની દીક્ષા લેખે, કરે તસ વયણે પરખી; બીજાની છેડશકે ભાંખી, હોળી નૃપ ઋદ્ધિ સરખી રે. જ્ઞાનાધિકનો વિનય વિરાધી, શ્રી જિનવર દુહવાય; વિનય ભેદ સમજે તે કિંકર, જ્ઞાનવંતને થાય રે. લ૦ ૩૯ તે માટે જ્ઞાનાધિક વયણે, રહી ક્રિયા જે કરશે; અધ્યાતમ પરિણતિ પરિપાકે, તે ભવસાગર તરશે રે. ૯૦ ૪૦ વાચક યશવિજયે ઈમ દાખી, શીખ સર્વને સાચી પણ પરિણમશે તેહતણે મન, જેહની મતિ નવિ કાચી રે.
૯૦ ૩૪
લાઇ ૩૬
લેo ૩૮
લાલ ૪૬.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org