________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
[ ૧૫
સાસુને સસરો ખમાવતાં, ખમાવતાં રે વળી દિયર ને જેઠ; ભરતાર ભકતે ખમાવતાં, સારા શહેરની સ્ત્રી તુજ પગ હેઠ. સ. સાસરે સમકિત સર્વને, સંભલા જીન ધર્મ વિખ્યાત છે શ્રાવક ધર્મમાં સહુ કર્યા, મેલ્યાં પૂર્વનાં પાપ માયા મિથ્યાત્વ. સ. સાસુ વહુ પ્રીતે મળી, મન મૂકયાં રે વળી ધમ મિથ્યાત્વ; સાધુ વૈયાવચ્ચ વાતડી, તરણું તાણું રે કીધી સાસુ ને વાત. સ. સ. શાસન સેફ ચઢાવીઓ, ગિરૂઆ ગ૭પતી રે, આણંદ વિમલ સૂર; તસ પાટે અનુક્રમે હુઆ, શ્રી વિજયદેવ રે વિજય પ્રભુ મુણિંદ. સ. “દેવવિજય પંડિત તણે, કરજેડી રે શિષ્ય કરે અરદાસ; સુભદ્રં ચરિત્ર વખાણતાં, વીર વિમલને રે વહાલો મુક્તિને વાસ. સં
RAIRE
=======================
મ
આ
ઈષકાર કમલાવતીની સજઝાય
FઝE==============
===+=
=======એ
મહેલે તે બેઠાં રાણી કમળાવતી, ઉડે છે ઝેરી બેહ સાંભળ હો દાસી ” . જેઈને તમાસો ઈષકાર નગરીને, મનમાં તે ઉપન્યો સંદેહ;
સાંભળ હો દાસી, આજ રે નગરીમાં ખેપટ અતિ ઘણું. કાંતે દાસી પ્રધાનનો દંડ લીયો કાં લુટયાં રાજાએ ગામ; સાં. કાં કેહના ધનના ગાડા નીસરચાં, કાં કેઇની પાડી રાજાએ ભામ. સા. આ. ૨ નથી રે બાઈજી, પ્રધાનને દંડ લીયો, નથી લુંટયા રાજાએ ગામ.
સાંભળ હો બાઇજી; નથી કેહના ધનના ગાડાં નીસરિયાં, નથી કોઈની પાડી રાજાએ મામ. સાંભળ હે બાઈજી, હુકમ કરે તે ગાડાં અહિં ધરું. ભૃગુ પુરોહિતને જસા ભારજા, વળી તેહના દોય કુમાર. સાંભળ હો બાઈજી, સાધુ પાસે જઈ સંયમ આદરે, તેહનો ધન લાવે છે આજ, , , હું ૪ વયણ સુણીને માથું ધુણાવાયું, બ્રાહ્મણ પાયે વૈરાગ્ય. સાંહોટ તેહની સદ્ધિ લેવી જુગતી નહિ, રાજાના સોટા છે ભાગ્ય. સાંભળ હે દાસી
રાજાને મત એહ જુગતે નહી. મહાલથી ઉતર્યા રાણી કમલાવતી, આવ્યા ત્યાંઈ ઠેઠ હજુર; સાંભળ હે રાજા વચન કહે છે ઘણાં આકરાં, જિન કોપેથી બેલે ચઢીએ સુર , ઇ ;
બ્રાહ્મણની છડી ઋદ્ધિ મત આદરો,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org