________________
૧૬ ]
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ વમ્યા તે આહારની ઈચ્છા કુણ કરે, કરે વાળી શ્વાન ને કાગ સાંભળ હે રાજા પહેલું જે દાન દીધું હાથ શું, તે પાછુ ન લેતાં આવે લાજ
છે છે કે બ્રા. ૭ કાં તે રાણી તને ઝોલો લાગીયા, કાં કેઈએ દીધી મતવાળ. સાંભળ હે રાણી
રાજાને કઠણુ વયણ નવિ કીજીએ. નથી રે મહારાજા ઝોલે લાગ્યો, નથી કોઈએ કીધી મતવાળ, સાંભળ હો રાજ. નથી કોઈ ભૂત વ્યંતરે છળી, નથી કોઈએ કીધે વિકરાળ.
સાંઇ બ્રા૯ જગ સઘળાનું ભેળું કરી; લાવે તેરા ધર માંય. સાંભળ હો રાજ. તે પણ તુષ્ણ છીપે નહી, એક હારે ધર્મ સુહાય. , સાં. બ્રા. ૧૦ અગ્ની થકી વન પરજળે, પશુ બળે તેહને માંયે , સાંટ રાજ દુષ્ટ પંખી એમ ચિંતવે, આહાર કરૂં ચિત્ત લાય. » સાંત્ર બ્રા૧૧ એમરે અજ્ઞાની આપશું, રાગદ્વેષ ચિત્ત લાય. સાં. રાજા કામભોગને વશ થઈ, ધન લેવા લપટાય.
સાંઠ બ્રા૧૨ એક દિન એહ ધન છોડવું, પરભવ સગું નહી કોય. સાંરા પરભવ જાતાં ઈણ જીવનને, ધર્મ સખાઈજ હોય.
સાં. બ્રા. ૧૩ તનધન જેવન થીર નહિ, ચંચળ વીજળી સમાન.
સાંવ રાવ ક્ષણમાંરે આઉખું ઘટે, જિહાં મુરખ કરે રે ગુમાન. સાં. રાત્રે બ્રા૧૪ ખગમુખ માંસ લેઈ નીસરે, ઈર્ષ્યા કરે ખગ તા.
સાંરા તિમ પરધન ઋદ્ધિ દેખીને, ભી ચિત્ત ધરે રે ગુમાન.
સાંઇ બ્રા૧૫ ગરૂડ દેખી જીમ સપહી, ભયે સંકેચે રે દેહ.
સાંરા. તેમ અનિત્ય ધન જાણીને, લાલચ છેડે રે એહ. સાં. રાબા. ૧૬ અરે સંસાર અસાર છે, કાળ ચપેટા ? દેત.
સાંએ એચિંતાને લેઈ જાયશે, ચેતી શકે તે ચેત.
બ્રા. ૧૭ એવા વચણ સમજાવતાં, રાણી વૈરાગ્યનાં આય.
સાંરા સંયમ લેવાને ઉતાવળી, આકુળ વ્યાકુળ થાય.
સાંરા આજ્ઞા આપ સંયમ આદરૂં.
૧૮ હાથી રે જિમ બંધન તજે, તિમ તનું કુટુંબ પરિવાર
સાં. રાત્રે જે અનુમતી ઘો રાજવી, ઢીલ ન ક્ષણ લગાર. સાં. રાવ આજ્ઞા. ૧૯ રત્ન જડિત રાય તારૂં પાંજરું, માંહી સૂડલો મને જાણુ.
સાંરાત્રે હું બેઠી તીમ હારા રાજમાં, રહેતાં ન પામું કલ્યાણ. સાંરા. આ. ૨૦ મેળવ્યું ધન રહેશે ઈહાં, થોડું પણ આવે ન સાથ. | સાંઢ રાત્રે આગળ જે તે પાધરું, સંબળ લેજે રે સાથ, સાં. રાવ આજ્ઞા. ૨૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org