SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સજ્ઝાય મહેાધિ ભાગ-૧ સત્યપણાથી સવલું રે ખેલી, અવલું રે સમઝયાં છે સ્વામી; વાંક નથી એમાં કશે! સ્વામિના, લખીયા લેખ લલાટે હા એન. ત્યારથીજ તા, લાડમાં નથી રહી ખામી; અમને ઘણુએ, એમાં નથી રહી ખામી હેા. એન. પ્રણામ છે તમને; પરણીને આવી માન આપ્યું છે હું જાઉ. છું વન વિષે હવે, ઝાઝા સ એનેાની ક્ષમા માંગુ છું, મારે જાવું છે વન માઝાર હા એન. પ્રભુ પ્રતાપે સંતાન દીધું, મે એવું કીધુ’; ભર જગલમાં જન્મ જ દેશે, હે પ્રભુ સહાય તમારી હા એન. કાળેા રથ ને કાળા છે માફ઼ા, કાળા બળદ કાળા વસ્ત્ર; ગળીના ચાંદલો કરીયેા કપાલે, ત્યાંથી તે ચાલ્યાં જાય હા બેન. ચાલતાં ચાલતાં અટવી રે આવી, ભર જંગલ ધાર વન; ત્યાંથી તે સતીને હેઠે ઉતાર્યાં, આંખે આંસુડાની ધાર હો એન. સુભટે સ’ભલાળ્યુ. એન કલાવતી, રાજાના હુકમ છે એવા; કહેતા અમારી કાયા કપે છે, બેરખા કાપી આપે। હો એન. રાતા રાતા સતીજી એલ્યાં, બેરખાં કાપી ત્યાને; બેરખા કાપીને સ્વામીને કહે, પાલી છે આજ્ઞા તમારી હેાબેન. ખેરખાં કાપ્યાં ત્યારથીજ તા, સતીને દુઃખ જ થાય: અફાસ કરતા મુર્છા રે આવી, સારવાર નથી કેાઈ પાસે હા બેન. સવાનવ માસે પુત્ર જનમીયા, ચંદ સૂરજ એ થંભે; ભર જંગલમાં જન્મ જ લીધેા, હે પ્રભુ શરણુ તમારું હા એન. આકાશમાંહે દેવ સિંહાસન, ચલાયમાન જ થાય; દેવે વિચાયુ... સતી દુ:ખી છે, જાએ દેવ દેવી સહાય હા એન. દેવદેવી આવી નમન કરે છે, સતીને દુ:ખી જોઈ; બાળક લીધું દેવીએ હાથમાં, સતીને તેડી જાય હા એન. નિમિત્તને વેષે દેવ પધાર્યા, આવ્યાં છે રાજ દુવારે; રાજમાં આવીને પ્રણામ કરીયા, બેઠા છે રાજન પાસે હા મેન. Jain Education International 2010_05 [ ૧૧ For Private & Personal Use Only ર 3 ७ . ૯ ૧૦ ૧૧ સાવ સેાનાના મહેલ બનાવ્યેા, ફરતા દેવા બેઠ; સતી આજ્ઞા વિના કાઇ ન આવે, એવા શિયલના પ્રભાવ હૈા બેન. સાવ સેાનાની માંચીએ બેસી, માલકને ધવરાવે; ખાલક ધવરાવતા, અશેાસ કરતાં, સ્વામિ હશે સુખી કે દુઃખી હા એન. - ૧૫ ૧૨ ૧૩ ૧૪ ૧૬ www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy