________________
૧૦ ]
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
- આચરીયા જે ચારિત્રે ચિત્ત–ઠરશે ઇચ્છા પૂરણે જે;૨૫. ઈચ્છા પૂરણ કેઈ કાળે નવિ થાય છે, સ્વર્ગતણું સુખ વાર અનંતી પાવે ; ભવ ભય પામી પંડિત દીક્ષા નવિ તજે જે... ૨૬. નવિ તજે તે પૂરવધર કેમ ચૂક્યા જે, રહી ઘરવાસે તપ જપ વેષ જ મુક્યાં જે અરિહા વાત એકાંતે શાસન -નવી કહેજો...૨૭. કહે એકાંતે બ્રહ્મચર્ય જનવરીયા જે, વ્રત ત્યજી-પૂરવઘર નિગોદ પડીયા જે, વિષ ખાતા સંસારે કુણ સુખીયા થયા. ૨૮. થયા જિનેશ્વર સુખ વિલસી સંસારે જે, કેવલ - પામીપછી જગતને તારે જો; દીક્ષા લેશું આપણે સુખ લીલા કરી જે....૨૯. કરી આ સંયમ જિન આણું શિર ધારો જે, ચલચિત્ત કરીને ચરણ–તણું ફલ હારો જે; વમન ભખતા શ્વાન પરે વાંછા કરો ૩૦. કર્યો અને તમે શ્વાન બરોબર સાચે જે, તો અમથું હવે રાગ તે ઘર કાચ જે, લાગ્યો તમારો શિક્ષાને મુજને ઘણો જે,..૩૧. મુજને ઘણે છે દિયરીયાનો રાગ , તેણે કહું છુ અગંધન કુલનાં નાગ જે અગ્નિ પડે પણ વિષ વમીયું ચૂસે નહિ જે..૩૨. ચૂસે નહિ તિર્યંચ પશુ વિખ્યાત છે, તેથી ભૂ? હું નર ક્ષત્રિય જાત જે, તું ગુરૂમાતા વાત કિહાં કરશો નહિ જ...૩૩. નહી કરશું પણ જાણે જિનવર જ્ઞાની જે જ્ઞાની આગલ વાત ન જગમાં છાની જે; પ્રભુ પાસે આલોયણ લઈ નિર્મલ થવું જે ૩૪. નિર્મલ થાવા જઈશું પ્રભુની પાસ જો, મિચ્છામિ દુક્કડ તુમશું શુભવાસે ; કૃપ પડતા તુમે કર ઝાલી રાખીયો જે ૩૫. રાખે આતમ પિતાને મુનિરાયા જે, સ્વામિ સહોદર માત શિવાના જાયા જે રહેનેમિ સંયમે ઠરિયા ઈમ સાંભલી જે..૩૬. સાંભલી જઈ પ્રભુ ચરણે શિષ નમાવી જે, આયણ લઈ ઉજવલ ભાવના ભાવી જે કેવલ પામી શિવ પદવી વરીયા સુખેજે.૩૭. સુખે રહી ઘરમાં શત વર્ષ તે ચારજે, એક વરસ છવચ્ચે રાજુલ નાર જે; એક વિહણ પાંચશે વરસ જ કેવલી જે. ૩૮. કેવલી થઈને વિચર્યા દેશવિદેશ જે, બહુ જન તાર્યા દેઈ વર ઉપદેશ શિવ સુખ સક્ઝાયે–પોઢયા અગરુ લઘુ ગુણે જે..૩૯. ગુણે કરી દેઈ ગાયા સુણ સયા જો, એક એક ગાથા અંતર બેહના વયણ જે; શ્રી શુભવીર વિવેકી નિત્ય વંદન કરે છે...૪૦.
rel=== ==== = ====== = ============ Ex==============E:===============
=====
૫
FEAT ;'
KARAFAFAFA
શ્રી કલાવતીની સજઝાય
KAKAFARAFAFARRAR ANARRARAFTA ARAKARA RELEVEJE HEHEHEJUEHEYEAREHEJEEHEHE」
બેન લીલાવતી તમને વિનવું, સ્વામિની સેવા કરજે, પતિ પરમેશ્વર આ પણ છે, બેની ઝાઝા તે કરજો જતન હો.
બેન કર્મ કરે તે સહેવું;
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org