SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સજ્ઝાય મહાવિધ ભાગ-૧ [ ૯ W મેળાવા ચતુરને સાંભરે જો...૩. સાંભરે પણ તુમથું હંમશેા મેલાપ જો, દિયર ભાજાઈ પણાની જગમાં છાપ જો; તેમાં શુ` ચિત્તમેલા ફાગઢ રાગના જો...૪. ફેગટ રાગે રાતાં તુમ ઘરમાંહિ જો, ત્યજી તુમને મુજ ભાઈ ગયાં વનમાંહિ જો; અમે તુમ ઘેર નિંત વાત વિસામે આવતા જો...પ. આવતાં તેા હું દેતી આદર માનજો, પ્રીતમ લઘુ ધવ મુજ ભાઇ સમાન ; કત વિયેાગે તુમ શું વાત વિસામતિ જો;...૬. વિસામા વૃત્તિતાને વલ્લભ કેરા જો, અણુપરણી કન્યાને કત ઘણેરા જો; એક પખા જે રાગ તે થવા નવ ઘટે જો;...૭. નવ ઘટે સતિયા જે નામ ધરાવે જો, બીજો વર વરવા ઈચ્છા નવિ ધારે જો; ન ફરે પચની સાખે જે તિલકે ધર્યાં જો;...૮. તિલક ધરે તે તા સામાન્ય ઠરાય જો, મંગલ વત્યે કર મેલાપક થાય જો; માય પછી વાલાવે કન્યા સાસરે જોડ...૯. સાસરીયે કુમારી જમવા જાય જો, વસ્તુ સામાન્ય વિશેષ લઈ સમવાય જો; કર મેલાવા પેલા મન મેળા કરે જો;...૧૦. મેળા કરવા આવંતા તુમ ઘેર ો, ભુષણુ ચિવર મેવા ફૂલ લાવતા જો; તુમ લેતા અમને થઈ આશા મેટકી જો;...૧૧. મેાટકી આશા શી થઇ તુમ દિલમાંહિ ો, દિયર જાણી હું લેતી ઉચ્છાહિજો; સસરાનુ ઘર લહી ન ધરી શંકા અમે જો;...૧૨, અમે જાણ્યુ-પતિ વિણ રાજીલ એશિયાલી જો, એહને પરણી સુખભર પ્રીતડીપાળી જો; દ‘પતિ દીક્ષા લેશુ` યૌવનમાં નહિજો...૧૩. નહિ—ઓશીયાલી હું જગમાં કહેવાણી જો, ત્રણ જગતનાં રાજાની હું રાણી જો; ભૂતળ સ્વર્ગ ગવાણી પ્રભુ ચરણે રહીજો;...૧૪. રહી ચરણે તેા સુખ સંસાર ઠગાણી જો, ચંપકવરણી તુજ કાયા-શેાષાણી જો; તપ જપ કષ્ટ જે કરવું તે વૃદ્ધાપણે જો,. ૧૫, વૃદ્ધાપણે મુનિને નવિ થાય વિહારજો, સ્થિરવાસે રહે. એકસ્થાને અણુગારજો; જે જે કારજ સાધવુ તે યૌવનવયે જો;... ૧૬. ચૌવન વય ઝગમગતી તુમ હમ જોગ જો, ચાલા ઘેર જઈ વિલસીયે-સુખભાગ જો; વાત બની એકાંતે ગુફામાં પુણ્યથી જો;... ૧૭. પુણ્યે દીક્ષા લીધી પ્રભુની પાસો, સ'ચમથી સુર મુક્તિતણાં સુખવાસ જો; વિરૂઆ વિષલ ખાવા શી ઇચ્છા કરા જો;...૧૮. શી કરેા તા પાસ પ્રભુ અણુગાર જો, ઉપદેશે ઘર છ'ડી થશે મુનિચારજો; તે ભવ મેક્ષ સુણી કિમ જઈ ઘરે વસ્યાજો....૧૯. ઘરે વસ્યા પણ મુનિ દીઠા તપ કરતાને, પશ્ચાત્તાપ કરી ફ્રી–સયમ ધરતા જો; પરિશાટન કરી પરમાતમ પઢવી વર્યા જો...૨૦. વર્યા પદવી પણ ભક્તભાગી થઈ એહો, તુમ ઉપર અમને પૂરવા નેહ જો; અધુરાને દુઃર સયમ સાધન વિધિ જો;...૨૧. વિધિયે વ્રતધરી થાવચ્ચાકુમાર જો, સિદ્ધગિરી સિધ્ધાં સાથે સાધુ-હજાર જો; વીરને વારે અમુત્તો મુક્તે જશે જો;...૨૨, જશે ખરા પણ ખાલપણામાં જેગી ને, વાત ન જાણે આ સ*સારીક ભાગી જો; ભુક્તભાગી થઈ અંતે સયમ સાધશુ' જો;...૨૩ સાધશું અંતે સયમ તે સિને ખેાટું જે, જરાપણાનું દુઃખ સંસારે માટુ' જે. વ્રત ભાંગીને જીવ્યા તે નરકે ગયા જો;... ૨૪. ગયાં નરકે તે જેણે ફરી વ્રત નિત્ર ધરીયા જો, ભાંગે પરિણામે સચમ २ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy