________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧
નિમિત્તજી ત્યાં અરે રાજનજી, કેમ ઉદાસ દેખાએ; રાજન બેલ્યાં સાંભળો નિમિત્ત, કલાવતી નિચ બુદ્ધિ જાણી હે બેન. ૧૭ બેરખા પહેરતા ત્યારે જ મેં પૂછયું, કહે રાણીજી આ ક્યાંથી તેણે અમને ઉત્તર આપ્યું, મારે મન વસે તેણે મોકલીયાં હો બેન. મારાથી બળ કેણ વસે છે, એવું જાણું કાઢી વનવાસ; બેરખાં કાપીને ભંડારે મૂકયાં, તે તમને દેખાડું હો બેન. બેરખાં જઈને નિમિત્તજી બોલ્યાં, ભૂંડી થઈ છે રાજન, જયવિજય બે બંધવ તેહનાં, સીમંત અવસરે મોકલીયાં હો બેન. ૨૦ નામ છાપેલું જુએ રાજનજી, વગર વિચાર્યું કર્યું કામ; એટલું સાંભળતાં મુછ રે આવી, સેવકે છે તેની પાસે હો બેન. ૨૧ મુછ ઉતરતા રાજનજી બોલ્યા, શું કરું નિમિત્તજી આજ; ભર જંગલમાં શું રે થયું હશે, વગર વિચાર્યું કર્યું કામ હો બેન. જાઓ જાઓ સેવકો સતીની ધમાં, ચારે તરફ ફરી આવો જે કઈ સતીને શોધી લાવશે, તેને મેં માંગ્યાં આપું દામ હે બેન. નિમિત્તને રાજન ત્યાંથી તે ચાલ્યાં, વ્યાં છે વન મોઝાર; ચાલતાં ચાલતાં અટવી રે આવી, દેવતાઈ મહેલ જોયાં હો બેન. સામે કલાવતી ગોખમાં બેઠાં, ખોળામાં પુત્ર છે તેની પાસ; છેટેથી આવતાં સ્વામિને જોયાં, હર્ષને નથી રહ્યો પાર, હે બેન. પાસે આવીને દર્શન કરીયાં, હર્ષનાં આંસુડાની ધાર પુત્રને દીધે સ્વામિનાં હાથમાં, હરખને નથી રહ્યો પાર હો બેન. એવે સમે મુનિ વનમાં પધાર્યા, પૂછે બેરખાંની વાત કહોને મુનિ મેં ક્યાં પાપ ર્યા હશે, તે કર્મ ઉદય આવ્યાં આજ છે બેન. ૨૭ તું રે હતી બાઈ રાજાની કુંવરીને, એ હતે સુડલાને જીવ; તે રે અરે એની પાંખો છેદાવી, તે કમ ઉદય આવ્યાં આજ હે બેન. તમે તમારી વસ્તુ સંભાલો, અમે લેશું સંયમભાર; સંયમ લીધે શ્રી મહાવીર પાસે, પહોંચ્યા છે મુક્તિ મઝાર હે બેન. સુમતિવિજય કહે શીયલ પ્રભાવથી, દુઃખી તે સુખી થાય; સત્યજીને નમન કરું છું, જેથી ઉતરશું ભવપાર છે બેન.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org