________________
મમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમ મમમમમમમ 生HEEE既EHEEEEEEEEEEHEA
૫૦૭ સુડતાલીષ દોષની સજઝાય
FAKARAKARAR ATAAR UEFAURAT ATAR ARAC지게 =================================
સકલ જિનેશ્વર પ્રણમું પાય, શારદા વાણી કરો સુપસાય; પિંડ દોષ બેતાલીશ કહું, નામ માત્ર તે સુણ સહુ જતિ કાજે નીપાઈ દીયા, આધાકમાં તે બેલિયા જે માગે તે એહને કાજ. ઉસિક બોલે જિનરાજ કમી ખરડ ઘાલી દીએ, તે પૂતિ દોષ ત્રીજે ટાલીયે; અહે જમણું કાંઈ દેશું જતિ,
સો મિશ્ર દોષ કહે ત્રિભુવનપતિ જિનરાજ રાખી મૂકે સાધુ નિમિત્ત ઠવણ દોષ મત વાંછે ચિત્ત; સુપડું આવું પાછું કરે, નિમિત્ત ભિક્ષુ તે નહિ. આદરે. અંધારે નવિ વહોરે જતિ, ઘરમાંહે અંધારું હવે અતિ; એમ જાણી અજવાલું કરે, પાઉરકી તે મુનિ. પરિહરે, મૂલે લેઈ વહોરાવે જેહ, કતદોષ ટાલી જે તે ઓછીનું લઈ દીએ કેવાર, નવમે પામીગ્ન દોષ તે વાર પારકી વસ્તુ કાંઈ વહોરાવતાં, પરાવૃત્ય હોવે પ્રતિ વાંછતાં; શતકર બાહિર થકું લાવંત, અભિહડ તે લેતાં. પાર્વત આડાદિક ખેલે ગુરૂ કામ, દ્વાદશમે ઉભિન્ન તસુ નામ; ઉર્વ અધે કટે કેય, લેઈ દેતાં માલાહડ. સેય ઉદાસી આપે કેહનું, અદિજ્જ નામે હવે તેનું સાધારણ દિએ અનુમતિ વિના, અણિસિઠ દોષ લહુ તેહના, આપ કાજે માંડયું રાંધણું, આગમ જાણ્ય મુનિવર તણું; તે માટે ઉમેરે કદા, હવે સલમે અઝોયર. તદા એ સેલ દોષ ઉગ્નમ પરિહરો, ગૃહસ્થ થકી લાગે મન ધરે; ટાલંત હવે શિવપુર વાસ, પહોંરો મનવંછિત સવિ. આશ૦ "ઉત્પાદના દોષ કહુ તે સુણે, કટુક વિપાક અ છે તેહ તરે; બાલક ખેલાવી લીએ આહાર, ધાત્રી દોષ હવે. તેણીવાર સંદેશો કહી લે તે દત, ટાલે તે મુનિ સંયમ જીત; નિમિત્ત ભાખીને કારણ કહે, નિમિત્ત દોષથી દુર્ગતિ. લહેર
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org