________________
૫૧૮ ]
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨ પુન્યક્ષેત્ર આર્યપણુંજી, નરને દુર્લભ હોય; આર્ય થોડા અનાર્યથી જી, સ્વેચ્છાદિક કુલ જોય. ગુણ આર્યપણે પણ દોહિલેજ, પંચેન્દ્રિય નિરોગ; વિગલેંદ્રિય દિશે ઘણાજી, કઠણ કર્મના ભોગ. ગુણ પંચંદ્રિ પૂરી મલીજી, દુલહો જિન વચન; કુતીથે રાચે ઘણાજી, મિથ્યા વાસિત મન. ગુણ સાંભળતાં પણ દોહિલીજી, સહણ કહે વીર; સહતે પણ છવડજી, વિરતિ વિષય નહિ ધીર. ગુણ અંજલીજલ પર આઉખું, સમય સમય ઝરે દહ; પંચંદ્રિય બલ ઘટેજી, જેમ દીવામાંહે નેહ. ગુણ અરતિ ગડુ વિશુચિકાજી, આતંક વિવિધ પ્રકાર; કાયા કંચન કુંપલીજી, ગલે જેમ ટંકણખાર. ગુણ રાગ તજે અમ ઉપરેજી, આદરે ક્ષાયક ભાવ; પાણીમાં પંકજ પરેજી, જેમ હોયે સિદ્ધ સ્વભાવ. ગુણ ઈડી ધણ કણ ગેહિનીજી, મિત્ર કુટુંબ પરિવાર ફરી આદરવો નહિ પડે છે, તેમ ધરો સંયન ભાર. ગુણ વિષમકાલે નહિ કેવલીજી, પણ તિહાં ધમી જીવ; સંપ્રતિ શિવમાર્ગ છતે જ, કેવલજ્ઞાન પ્રદીપ. ગુણ બહુ કંટકપંથ પરિહરીજ, આ ઉત્તમ ઠામ; જ્ઞાનશ્રદ્ધા ચરણે રમે, જેમ લહો પદ નિર્વાણ. ગુણ૦ કેઈક માનવ માર્ગમાંજી, અતુલ ઉપાડે ભાર; ઉન્માર્ગમાં પડી રડે છે, તેમ ન કરે અણગાર. ગુણ ભવ સાયર તરવા ભણીજી, સંયમ પ્રવહણપૂરક તપ જપ કિરિયા આકરીજી, મેક્ષ નગર છે દૂર. ગુણ૦ લવણ સમુદ્ર તર્યો જેણે જી, ગોપદ કેઈ માત; પંડિત વીર્ય સ્વભાવથી જી, ભવ પારંગત થાત. ગુણ દેહ ઔદારિક વૈક્રિયજી, આહારક તેજસ કર્મ છેડી ગેયમ શિવ લહેજી, સાદિ અનંતે ધર્મ. ગુણ ક્ષમા વિજય જિન વીરનાજી, વયણ સુધારસ રેલ; સીંચો આતમ આરામમાંજી, પ્રસરે બહુ ગુણ વેલ. ગુણ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org