________________
પર૦ ]
ખ
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧ અણમિલતે જણાવે જાત, આજીવિકા દોષ વિખ્યાત વણીમગ સમ થઈ પિંડગ્રાંત, ચારિત્રમણિ તે દોષે દાંત. ૧૪ વૈદ્યક ઉપદેશીને લીયે, દેષ વિગિચ્છા તે ટાલી, ક્રોધ કરી લે ઘેવર ન્યાય, કોઈ દોષ તપ તો, ગમાય૦ માન લગે સવૈયો યથા, એ દોષ તણી છે મહેદી કથા; અષાઢ ભૂત પરાવર્ત કરંત, માયા વ્રત થકી. પડત. લોભલગે બહુ ઘરઘર ભમે, સરસ વાંછતે સંયમ ગમે; પૃથ્વી પરછા સંસ્તવ કરે, સહી તે દુર્ગતિ નારી. વરે વિદ્યા દેખાડી આપણી, લેતાં આણ ખડે જિનત, મંત્ર દાન કરે આજિવિકા, તપ જપ સવિ જાય તેહકા. સેહગ દોહગ કરી જીવંત, તે જોગદોષ બેલ્યા ભગવંત આંખે અંજનકે ચુરણ દીએ, ચુનર્દોષ તે સહા માનીયે. ગર્ભપાતનકે કરે ઉતપતિ, ધિબીજ હારે તે જતિ; મૂલ કમ દોષ સલમે, ટાલ જેમ મુનિ શિવપુર રમે. એ એષણદોષ દસ જાણુ, સેવંતાં હવે સદગતિ હણ; શુદ્ધ અશુદ્ધની શંકા હોય, શક્તિ પિંડ મ લેશે કોય. અચિત્ત આહાર સચિને ખરડીયો, પ્રક્ષિતદોષ જિનવરે વજીયે; અચિત્ત વસ્તુ સચિત્તમાં ધરી, નિક્ષિપ્ત દોષ તે તે પરિહરી. સચિત્ત તણે દી ઢાંકણે, પિહિત દોષ નામે તેહ તણે; મોટે ભાજન હોવે પરોક્ષ, લાવી દેતાં સંહરિત દેષ. દેણહાર જે ધ્રુજે ખરે, દાયક દોષ દૂર પરિહર; જોગ જોગ કીધે જે એક, મિશ્રદોષ ટાલે તે છેક. અપરિણત ચિભેદ વિચાર, નિજનામે એ દોષ નિવાર રેખાદિક ભીને પિંડ ગ્રો, લિજ્ઞાલિત્ત દોષ જિન કહ્યો. વૃત દુગ્ધાદિક છાંટે પડત, છર્દિત દલ ન લીયે મહંત, ભેજન દોષ પાંચ મન ધરે, પરિહરતાં આતમહિત કરે. ખીરખાંડ વૃત ભલે સાર, પેયાદિક છે ત્રણ પ્રકાર સંયોજના દોષ એ તો, જેમ જઈ મુક્તિ રમણી ને. ભજે. ઘણે જમે ચૂકે શુભ ધ્યાન, બીજે દેષ કહ્યો અપ્રમાણ મીઠું ખારૂં મુખ ઉચ્ચરે, તેણે દોષ વ્રત લીયારે, કરે. અનુદે નિંદે જમતો, ધુમ્રદેષ ચેથા દીપતે; સુધાદિક ષટ્રકારણ વિણ ભુજંત, કારણ દોષ કહે અરિહત.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org