________________
પ્રાચીન સંસ્કાય મહોદધિ ભાગ-૧
રાવણ સરિખે જોજે રાજવીરે, લંકા સરિખે કેટ; તે પણ રૂઠે કરમે રોળવ્યો રે, શ્રી રામચંદ્રની રે ચોટ. અકલ ૬ જે નર મૂછે વળ ઘાલતા રે, કરતાં મેડા મોડ; તે ઉઠી સ્મશાને સંચર્યા રે, કાજ અધુરાં છે. અકલ ૭ મુંજ સરી માંગી ભીખડી રે, રામ રહ્યા વનવાસ; એણે સંસારે એ સુખ સંપદારે, સંધ્યા રાગ વિલાસ. અકલ૦ ૮ રાજલીલા સંસારની સાહેબી રે, એ યૌવન રંગ રોલ; ધન સંપદ પણ દીસે કારમી રે, જેહવા જલધિ કહેલ. અકલ૦ ૯ કિહાંથી આવ્ય કિહાં જાવું આ છે રે, કિયાં તારી ઉતપત્તિ ભ્રમ ભૂલ્ય તું અથિર પદાર્થો રે, ચતુર વિચારી જે ચિત્ત. અંકલ૦ ૧૦ મહતણે વશે દુઃખ દીઠાં ઘણાં રે, સંગ ન કર હવે તાસ; ઉદયરત્ન કહે ચતુર તું આમા રે, ભજ ભગવંત ઉલ્લાસે. એકલ૦ ૧૧
-
.
.
.
. .
.
*
FARAT ANARAKKAKARAKAR Eai kese kesex -NESE KA
Ex
કાયામાયાની સજઝાય
FA Ex કરનારા કે
ન ક
રે
કે
કરી
જ
મિત્ર
મિત્રો
કાયા માયા દોનું કારમી, પરદેશી રે,
કબહુ અપની ન હાય મિત્ર પરદેશી રે. ઈનકે ગર્વ ન કીજીયે, પરદેશી રે
છીનમેં દેખાવે છેહ મિત્ર પરદેશી રે. જે રંગ પતંગનો, પરદેશી રેછીનમે ફિક હોય મણી માણેક મેતી હીરલા, પરદેશી ૨૦ ત્રાણુ શરણું નહીં કેય. મિત્ર, જીસ ઘર હય ગય ઘૂમતા, પરદેશીરે હોતા છત્રીસે રાગ; મિત્રો સે મંદિર સૂનાં પડયાં પરદેશીબેસણ લાગ્યા કાગ. મણું માણેક મોતી પહેરતી, પરદેશીરે રાજા હરિચંદ્ર ઘરનાર; મિત્ર એકદિન એસા હોઈ ગયા, પરદેશીપરઘરકી પાનીહાર. હાથે પર્વત તેલ તે, પરદેશીરે કરતે નરપતિ સેવ, મિત્ર, સબી નર સબ ચલ ગયે પરદેશીરે તેરી ક્યા ગીનતી બે અબ. મિત્ર, છોડકે મંદિર માંલીયા પરદેશીરે કરલે જિનશું રાગ. છે દીન કયું કર શોચના, પરદેશીરે લગાસી ઈન તન આગ. મિત્ર, જુઠા સબ સંસાર છે, પરદેશી ૨૦ સુપનાકા એ ખેલ મિત્ર નય કહે તાસ સમજ કે, પરદેશી ૨૦ કરલે જિનમ્યું મેલ. મિત્ર
મિત્રો,
મિત્ર,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org