________________
F *
= કેસર=======
=
=== ==
===== =
========
== = = = =
= =
====== = = = =
અગિયાર પડિમાની સઝાય
cEYEESEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEESE: لا
સાતમે અંગે ભાખીજી રે, જયગુરૂ વીર જિર્ણોદ, શ્રાવક તપ પડિમાં તણાજી રે, વહેતા કર્મ નિકદ; સંવેગી શ્રાવક વહે પડિમા અગિયાર; આણંદ કામદેવની પરે રે,
પામે ભવ પાર સંવેગી આંકણું. ૧ સમકિત પાસે નિર્મલજી રે, શંકા નાણે રે ચિત્ત એ પડિમા એક માસનીજી રે, કરે એકાંત રે નિત્ય. સં. દય ઉપવાસે પારણુંજી રે, બારે વ્રત ઉચ્ચાર; એ પડિમા દય માસની રે, ન લગાડે અતિચાર. સં. ત્રણ ટંક સામાયિક કરેજી રે, તપ સંખ્યા ત્રણ માસ; ત્રણ ઉપવાસે પારણુંજી રે, ત્રણ અંગ ઉલ્લાસ. સંo આઠ પહોર પોસહ કરે રે, આઠમ ચઉદસ જાણ; ચાર ઉપવાસે પારણું જીરે, ચાર માસ પરિમાણ. સંo બ્રહ્મત્રત પાલે દિવસનોજી રે, રાતે કરે પરિમાણ પાંચ ઉપવાસે પારણુંજી રે, પંચમી પંચ માસ જાણ. સં. બ્રાત્રત પાલે સર્વથાજી રે, ન કરે સચિત્ત શણગાર; છ ઉપવાસે પારણુંજી રે, મેહ તણે પરિહાર. સં. સાતમીએ સચિત્ત સહુ તજે રે, અશનાદિક આહાર સાત ઉપવાસે પારણું જીરે, સાત માસ નિરધાર. સં. આઠમી કહી આઠ માસનીજી રે, ન કરે આપ આરંભ; આઠ ઉપવાસે પારણુંજી રે, રાખે ચિત્તમાં બંભ. સં. 'નવમીએ ન કરે ન કરાવીએ જીરે, આરંભની કાંઈ વાત; નવ ઉપવાસે પારણુંજી રે, નવ માસ વિખ્યાત. સં. 'દસમી કહી દસ માસનીજી રે, ઉદિઠું સવિ પરિહાર; સુર મુંડિત રાખે શિખાજીરે, દશ ઉપવાસે આહાર. સં. અનુમતિ લીયે પરિવારની જીરે, વિચરતો મુનિવર જેમ; અગિયાર ઉપવાસે પારણું જીરે, માસ અગિયારે નિયમ. સં.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org