SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ You Inananana પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧ એક એકને વણજમાં હો રે ત્રાટે, તેહને શોચ લાગ્યો છે બહુ રે મટે રાત દિવસ છાતી બળે ભારે પૂરું૪ કેઈ કેઈને વણજમાં નફરે ઘણે, તેહને શોચ લાગે છે પુત્ર તણે; પુત્ર હવે તે નિર્ધન ભારે. પૂર્વે ૫ પુત્રની જે દિશ મળી, તે પાડોશી દેટ મલીઓ; ઉભા છે લેણુઆત લારે લારે. પૂરું. ૬ પાડેશી ઉત્તમ મલીઓ તે, ઘેરનારી સાપિણે જેસી; રાત દિવસ મસકા મારે. પૂર્વે ૭ નારી તે પુણ્ય વેગે સલી, તે શરીરે રોગ ઉપન્ય ભારી; રાત્રી દિવસ હદય બળે ભારે. પૂરું- ૮ શરીરે સાતા કિણું પાઈ, તે ઘેર બેટી ઝાઝી જાઈ નિશદિન ચિંતા હુએ ભારે. પૂર્વે ૯ કેઈ કેઈને પુત્ર હુવા રે ઝાઝા, પછી પરણીને જુદા થયા, કોઈ ન સંભાળે ઘરડાને માટે. પૂરું ૧૦ ઇહ સંસારે ખટપટ ઘણી, એક રાજ ને બીજી ધન તણી; એહવું જાણી જૈન ધર્મ કરે, તે વિનય વિજય સુખ નહિ રહે પરો. સુખ નહિ પંચમ આર. ૧૧ = Fકો E RARKARAKAFKANAKARAKARA ૪૯૪ માન ત્યાગની સજઝાય FARATAR KA EYE》1月2x424EXHIBANKJEE HEHEZHEJEA ચતુર સનેહી ચેતન ચેતીયે રે, મૂક તું માયા જાલ; સુંદર એ તનુશોભા કારમી રે, સરવાલે વિસરાલ, અકલ અરૂપી અવિગત આતમારે, શાંતિ સુધારસ ચાખ; વિષયતણે સુરંગે કુલડે રે, અતિ મન અલિ રાખ. અકલ૦ ૨ સ્વાર્થને વશ સહુ આવી મિલે રે, રવાઈ સુધી પ્રીત; વિણ સ્વાર્થ જગ વહાલું કે નહિ રે, એ સંસારની રીત. અકલ૦ ૩ આદર સમતા મમતા મેલીને રે, ઘર જિનધર્મ શું રંગ; ચંચલ વીજ તણું પરે જાણું યેરે, કુત્રીમ સવિ હું સંગ. અકલ૦ ૪ વાહલું વૈરી કે નહિ તાહરે રે, જુઠા રાગ ને રોષ પંચ દિવસનો તું છે પ્રાણે રે, તે શો એવડે શોષ. અકલ૦ ૫ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy