________________
CATA ATTA ARAXXAF ARTA EXxXxXXXXXXXXxXxxxxxxxxxxxxxxxxxx
kkkkHkHKh
પ્રકx_2
KARARARAR
ષષ્ઠ દ્વિતીય વ્યાખ્યાનની સજઝાય
EXxx====== = === = == ====== By HEREHABILEXxxxxxxxxxxxxxxx
કાશી દેશ બનારસી સુખકારી રે, અશ્વસેન રાજાન પ્રભુ ઉપકારી રે; પટ્ટરાણી વામા સતી સુગ રૂપે રંભા સમાન. પ્રભુત્વ ચૌદ સુપન સુચિત ભલાં, સુટ જમ્યા પાસ કુમાર પ્રભુત્ર પોષ વદી દશમી દિને, સુo સુર કરે ઉત્સવ સાર. પ્રભુ દેહમાન નવ હાથનું, સુટ ની જ વરણ મહાર; પ્રભુ અનુક્રમે જોબન પામીયા, સુa પરણી પ્રભાવતી નાર. પ્રભુત્વ કમઠ તણે મદ ગાલીચે, સુ કાઢયે જલતો નાગ; પ્રભુ, નવકાર સુણાવી તે કીયો, સુત્ર ધરણ રાય મહાભાગ. પ્રભુ પોષ વદિ એકાદશી, સુટ વ્રત લઈ વિચરે સ્વામ; પ્રભુ વડતલું કાઉસગ્ગ રહ્યા, સુત્ર મેઘમાલી સુર નામ. પ્રભુ કરે ઉપસર્ગ જલવૃષ્ટિ, સુર આવ્યું નાસિકા નીર પ્રભુત્વ ચૂકયા નહિ પ્રભુ ધ્યાનથી, સુહ સમરથ સાહસ ધીર. પ્રભુત્વ ચૈત્ર વદ ચોથને દિને, સુ પામ્યા કેવલ નાણ; પ્રભુ ચઉવિત સંઘ થાપી કરી, સુઇ આવ્યા સમેત ગિરિ ઠાણ પ્રભુ પાલી આયુ સે વર્ષનું, સુટ પહોંતા મુક્તિ મહંત, પ્રભુ શ્રાવણ શુદિ દિન અષ્ટમી, સુ કીધે કર્મનો અંત. પ્રભુ, પાસ વીરને આંતરું, સુટ વર્ષ અઢીશે જાણ; પ્રભુ કહે માણેક જિનદાસને સુવ કોને કોટી કલ્યાણ. પ્રભુત્વ
AAAAAAAAAAFFFFABRRRIER EXEXEXE========XEMEઝEXE======
Eસ
S
FAFATAKARA
KARATAR ARARA
=======
=
४६७ સાતમું વ્યાખ્યાન સજઝાય FAFAX AF ARAFAFAFAFAFAFAFA 저지 저지 지지 સીરીપુર સમુદ્રવિજય ઘરે, શિવાદેવી કુખે સારો રે; કાર્તિક વદિ બારશ દિને, અવતર્યા નેમ કુમાર રે,
જય જય જિન બાવીશ. ચૌદ સ્વપ્ન રાણી પિખિયાં, કર સ્વપ્ન તણે વિચાર રે; શ્રાવણ શુદિ દિન પંચમી, પ્રભુ જન્મ હુઓ જયકાર રે. જો
૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org