________________
પ્રાચીન સજ્ઝાય મહાદિધ ભાગ-૧
ધર્માચા નામે મંખલી, પુત્રે પરિઘલ જવાલા જી; તેજો લેશ્યા મૂકી પ્રભુને, તેહને જીવિત દાન આલ્યાં જી. વાસુદેવ ભવે પૂતના રાણી, વ્યંતરી તાપસ રૂપે જી; જટા ભરી જલ છાંટે પ્રભુને, તા પણ ધ્યાન સ્વરૂપે જી. ઈંદ્ર પ્રશંસા અણુ માનતે સંગમે', સુરે બહુદુઃખ દીધાં જી; એક રાત્રીમાં વીસ ઉપસર્ગ, કઠાર નિઠાર તેણે કીધા જી. છમાસવાડા પૂઠે પડિયા, આહાર અસુઝતા કરતા જી; નિશ્ચલ ધ્યાન નિહાલી પ્રભુનું, નાઠા કમથી ડરતા જી. હજી ક અઘાર તે જાણી, મને અભિગ્રહ ધારે જી; ચંદન ખાલા અડદને ખાકુલે, ષટ્ માસી તપ પારે જી. પૂરવ ભવ વેરી ગેાવાલે, કાને ખીલા ઠાકયા જી; ખરક વૈદ્ય ખે‘સી કાઢયા,ઇણુ પેરે' સહુ કમ રોકયાં જી ખાર વર્ષાં સહેતાં ઇમ પરિસહ, વૈશાખ શુદિ દિન દશમી જી; કૈવલ જ્ઞાન ઉપન્યુ' પ્રભુને, વારી ચિહ્· ગતિ વિષમી જી. સમેાસરણ તિહાં દેવે" રચિયુ., બેઠાં ત્રિભુવન ઈશ જી; શોભિતા અતિશય ચાત્રીશે, વાણી ગુણુ પાંત્રીશ જી. ગૌતમ પ્રમુખ એકાદશ ગણુધર, ચૌદ સહસ મુનિરાય જી; સાધવી છત્રીસ સહસ અનેાપમ, દીઠે ક્રુતિ જાય જી. એક લાખ ને સહસ ઓગણસાઠ, શ્રાવક સમકિત ધારી જી; ત્રણ લાખ ને સહસ અઢારશે', શ્રાવિકા સેહે સારીજી. સ્વામી ચઉંવિહ સંઘ અનુક્રમે, પાવા પુરી પાય ધારે જી; કાર્તિક વદિ અમાવાસ્યા દિવસે, પહેાતા મુક્તિ મઝારે જી. ધ્રુવ દીવાલી તિહાંથી પ્રગટચુ', કીધા દ્વીપ ઉદ્યોત જી; રાય મલીને તિણે પ્રભાત', ગૌતમ કેવલ હાત જી. તે શ્રી ગૌતમ નામ જપતાં, હાવે મંગલ માલજી; વીર મુક્તે ગયાથી નવશે, એંશી વરસે સિદ્ધાંત જી. શ્રી ક્ષમા વિજય શિષ્ય બુધ માણેક કહે,
સાંભલા શ્રોતા સુજાણ જી; દેવધ ગણે કીધી જી)
(કલ્પસૂત્રની પુસ્તક રચના
ચરમ જિજ્ઞેસર તવ એ ચિરત્ર, મૂકયું છઠ્ઠું વખાણુ જી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
f ૪૭૭
८
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
www.jainelibrary.org