SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ વ પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગદેવ ખમાવી કહે સુણ ધીર રે, જગમાં મહોટે તું મહાવીર રે; માત પિતા હવે મહુરત વારૂ રે, સુતને મેહલે ભણવા સારૂં રે. આવી ઇદ્ર તે પૂછવા લાગ્યો રે, વીરે સંશય સઘળે ભાગ્યો રે; જૈન વ્યાકરણ તિહાં હવે રે, પંડયા ઉભો આગળ જોવે રે. મતિ શ્રત અવધિજ્ઞાને પૂરા રે, સંયમ ક્ષમા તપે શૂરા રે; અતિ આગ્રહથી પરણ્યા નારી રે, સુખ ભોગવે તે શું સંસારી રે. નંદિ વર્ધન ભાઈ વડેરો રે, બહેની સુદંસણું બહુ સુખ દાયી રે; સુરલેકે પહોંતાં માય ને તાય રે, પૂર્ણ અભિગ્રહ વીરને થાય રે, દેવ લેકાંતિક સમય જણાવે રે, દાન સંવત્સરી દેવા મંડાવે રે; માગશિર વદિ દશમી વ્રત લીન રે, તીવ્ર ભાવથી લેચ તવ કી રે. દેશ વિદેશે કરે વિહાર રે, સહે ઉપસર્ગ જે સબળ ઉદાર રે; પુરૂં પાંચમું વખાણ તે આંહી રે, ભણે માણેક વિબુધ ઉમાંહિ રે. K ATHIYAVE HEIGATION======== ***************============ ==== ===== ૪૬૫ ષષ્ઠ વ્યાખ્યાનની સઝાય KARAKARAKARAKARAKARARAKAKARARRAFARA RIYYYyiRxRXkMk¥kykMkkXjYMEHeijsHEXE==== ચારિત્ર લેતાં બંધ મૂકયું, દેવદુષ્ય સુરનાથે જી; અધું તેહને આપ્યું પ્રભુજી, બ્રાહ્મણને નિજ હાથે છે. વિહાર કરતાં કાંટે વલખ્યું, બીજુ અદ્ધ તે શૈલ છે; તેર માસ સલક રહિયા, પછે કહિયે અચલ જી. પનર દિવસ રહી તાપસ આશ્રમેં, સ્વામી પ્રથમ ચોમાસુંજી; અસ્થિગ્રામે પહોતા જગગુરૂ, શુલ પાણીની પાસે જી. કષ્ટ સ્વભાવ વ્યંતર તેણે કીધા, ઉપસર્ગ અતિ ઘેર જી; સહી પરિસહ તે પ્રતિબધી, મારી નિવારી જોર જી. મેરાક ગામેં કાઉસ્સગ્ન પ્રભુજી, તાપસ તિહાં કર ભેદી જી; અહÚદકનું માન ઉતાર્યું, ઇંદ્ર આંગુલી છેદી જી. કનક બેલે કેશિક વિષધર, પરમેશ્વરે પડિબાહ્યો છે; ધવલ રૂધિર દેખી જિન દેહે, જાતિ સમરણ સેદ્ય છે. સિંહ દેવ જી કિયે પરિસહ, ગંગા નદી ઉતારે છે; નાવને મજજન કરતો દેખી, કેબલ સંબલ નિવારે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy