________________
૬
પ્રાચીન સક્ઝાય મહેદધ ભાગ-૧
ઉત્તમ દહલા ઉપજે રે. મ૦ દેવ પૂજાદિક ભાવ રે. જ પૂરણ થાયે તે સહુ રે. મ૦ પુરવ પુણ્ય પ્રભાવ રે. જ૦ નવ માસ પૂરા ઉપરે. મ૦ દિવસ સાડા સાત. રે. જ ઉચ્ચ સ્થાને ગ્રહ આવતાં રે. મ૦ વાગ્યે અનુકૂળ વાત રે. જ વસંત ઋતુ વન મોરીયાં રે, મા જન મન હર્ષ ન માયરે. જો ચૈત્ર માસ શુદિ તેરશે રે. મ. જિન જમ્યા અડધી રાત રે. ૪૦ અજઆલું તિહું જગ થયું રે. મ0 વરત્યો જય જયકાર રે. જ ચોથું વખાણું પૂરણ ઈહાં રે. મ૦ બુધ માણેકવિજય હિતહારરે જ
TAKAR ARAKE AR
R AKARAKA EXEXxxxxxxxxxxxxxxxxx=++=$======
RR
R2
====
પંચમ વ્યાખ્યાનની સઝાય
===
E
===
X
EFAAxxxxxxxxxxxx REEYYYYYYYYYYYYXjF5|F\EXEME EXE=======
જિનને જન્મ મહોત્સવ પહેલે રે, છપનદિશિ કુમરી વહેલો રે; ચિસઠ ઈદ્ર મલી પછે ભાવે રે, જિનને મેરૂ શિખર લઈ જાવે રે. ક્ષીર સમુદ્રનાં નીર અણાવી રે, કનક રજત મણિ કુંભ રચાવી રે; એક કટિ સાઠ લાખ ભરાવે રે, એહવે ઇંદ્રને સંદેહ આવે રે. જલધારા કેમ ખમશે બાલ રે, તવ પ્રભુ હરિનો સંશય ટાલ રે; અંગુઠે કરી મેરૂ હલાવે રે, હરિ ખામીને જિન હવરાવે રે. બાવના ચંદન અંગે લગાવે રે, પ્રભુ પ્રણમી ઘરે પધરાવે રે; સબલ વિધાની સિદ્ધારથ રાજા રે, દશદિન ઉત્સવ કરી તાજા રે. કુંકુમ હાથા દિયે ઘરબારે રે, વાજાં વાગે વિવિધ પ્રકારે રે; ધવલ મંગલ ગોરી ગાવે રે, સ્વજન કુટુંબ તે આનંદ પાવે રે. પકવાન શું પોષી નાત રે, નામ ધાયું વાદ્ધમાન વિખ્યાત રે; ચંદ્રકલા જિમ વાધે વીર રે, આઠ વરસના થયા વડ વીર રે. દેવ સભામાં ઇંદ્ર વખાણે રે, મિથ્યાદિ સુર નવિ માને રે; સાપનું રૂપ કરી વિકરાલ રે, આવ્યા દેવ બિવરાવવા બાલ રે. નાંખે વીરે હાથે સાહી રે, બાલક રૂપ કરી સુર ત્યાંહી રે; વીરની સાથે આવ્યા રમવા રે, જાણી હાર્યો સુરતે બલમાં રે. નિજ ખંધોલે વીરને ચડાવે રે, સાત તાડ પ્રમાણે તે થાવે રે; વિરે માર્યો મુષ્ટિ પ્રહાર રે. બીને સુર તે કર્યો રેકોર રે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org