________________
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧
[ ૪૭૮ સુરગિરિ ઉત્સવ સુર કરે, જિન ચંદ્ર કલા જિમ વાધે રે, એક દિન રમતાં રંગમાં, હરિ આયુધ સઘલાં સાંધે છે. જો ખબર સુણ હરિ સંકિયા, પ્રભુ લઘુવય થકી બ્રહ્મચારી રે; બલવંત જાણ જિનને, વિવાહ મનાવે મુરારી રે. જય. જાન લેઈ જાદવ આગ્રહે, જિન આવ્યા તોરણ બાર રે, ઉગ્રસેન ઘર આંગણે, તવ સુણી પશુ પકાર રે. જય. કરૂણા નિધિ રથ ફેરવ્યો, નવિ માન્યો કહેણ કેહનો રે, રાજુલને ખટકે ઘણું, નવ ભવનો સ્નેહ છે જેહનો રે. જય દાન દેઈ સંયમ લિય, શ્રાવણ છઠું અજુઆલી રે; ચાપન દિન છદ્મસ્થ રહી, લહ્યું કેવલ કર્મને ગાલી રે. જય૦ આસે વદિ અમાવાસે, દે દેશના પ્રભુજી સારી રે; પ્રતિ બેધ પામી વ્રત લિયે, રહ નેમ રાજુલ નારી રે. જય. આષાઢ શુદિ દિન અષ્ટમી, પ્રભુ પામ્યા પદ નિર્વાણે રે; રૈવત ગિરિવર ઉપરે, મધ્ય રાત્રિએ તે મન આણે રે. જો શ્રી પાર્શ્વનાથ થયા પહેલાં, ક્યારે નેમ થયા નિરધાર રે; સાડા સાતસેં ખ્યાશી હજાર વર્ષે, ચિત્તમાંહે ચતુર વિચારો રે. જો સહકે જિનનાં અંતરાં, મન દઈ મુનિવર વાંચે રે; ઈહ પુરણ વ્યાખ્યાન સાતમું, સુણી પુણ્ય ભંડારને સાચે રે. જા. ૧૧
==== ================== ==== EXxXXXXXXXXXXXXXk dજHEXxXkkxk ykXEMY KA
RARARAR
પર અષ્ટમ વ્યાખ્યાનની સજઝાય
કે
એ K' zA-xxxxxxxxxxxxxxxxxxxxxxxxx t===+=+=+=+ =+=+=+=+= +=+=+=+ = +=+=+
ઈફવાકુ ભૂમેં નાભિ કુલઘર ઘરે છે. સેહે મરૂદેવી તસ નાર રે; અષાઢ વદિ સુરલોકથી આવી રે, અવતરિયા જગ સુખ કાર રે,
પ્રણો ભવિજન આદિ જિસેસરૂ રે, આંકણી ગજ વૃષભાદિક ચૌદ સુહણે જ, દીઠાં માડિયે માઝમ રાત રે, સુપન અર્થ કહે નાભિ કુલઘરૂ જી, હોશે નંદન વીર વિખ્યાત છે. પ્ર. રીત્ર અંધારી આઠમેં જનમિયા, સુરલી ઉત્સવ સુર ગિરિકી રે; દીઠે વૃષભ તે પેલે સુપખેંજી, તેણે કરી નામ રૂષભ તે દીધ રે. પ્ર. વધ રૂષભ કલ્પ વેલિ ક્યું રે, દર્શન દીઠે સકલ સમૃદ્ધિ રે; બાલક રૂપ કરીને દેવતા છે, બેલે જિન સાથે હિત વૃદ્ધિ છે. પ્ર. કુમારી સુનંદા બીજી સુમંગલાજી, જિનને પરણાવી હરિ આય રે;
૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org