SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦ ] પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧ દેશને દિયે જીનારાય; સાંભળે સહુ નારનાર, આ છે લાલ, નવપદ મહિમા વરણવેજી. આ રીતર માસ; કીજે એની ઉલ્લાસ, અછે લાલ, સુદ સાતમથી માંડીયેજી. પંચ વિષય પરિહાર, કેવળ ભૂમિ સંથાર, આ છે લાલ, - જુક્ત જીનવર પુજીએજી. ગણિએ શ્રી નવકાર, દેવવંદન ત્રણ કાલ, આ છે લાલ, અઢાર હજાર ગુણણું ગણાજી. નય આંબીલ નિરમાય, કીજે એાળી ઉદાર, અછે લાલ; દંપતિ સુખ લિયે સ્વર્ગનાંછ. મયણું ને શ્રી પાલ, જપતાં નવપદ જાપ, અછે લાલ, અનુક્રમે શિવરમણિ વર્યા જી. ઉત્તમ સાગર શિષ્ય, પ્રણમે તે નિશદિશ, અ છે લાલ; નવપદ મહિમા જાણીએજી. IFE ==== 치과 E FARAREF========= k ijક સEXE===== ======== ======= ૪૫૮ સાધુ સમુદાયની સઝાય == દ FAFARA AFAFAFAFARAKARAKAR ================================== == શ્રી મુનિરાજને વંદના નિત્ય કરીએ, હાંરે તપસી મુનિવર અનુસરીયે, હાંરે ભવસાગર સહેજે તરીએ હાંરે જેનો ધન્ય અવતાર. શ્રી મુનિરાજને નિંદક પૂજક ઉપરે સમ ભાવે, હારે પૂજક પર રાગ ન આવે; હરે નિંદક પર દ્વેષ ન લાવે, હાંરે તેહથી વીતરાગ. શ્રી મુનિ. ૨ સંજમધર મુનિરાજજી મહા ભાગી, હાંરે જેની સંજમેશુભમતી જાગી; હાંરે થયા કંચન કામિની ત્યાગી, હાંરે કરવા ભવ તાગ. શ્રી મુનિ. ૩ ત્રણ ચોકડી ટાળીને વ્રત ધરીયા, હાંરે જાણ્યું સંજમ રસના દરિયાં; હાંરે અજુવાવ્યા છે આપણા પરીયા, હાંરે ધન્ય ધન્ય ઋષિરાજ. શ્રી મુનિ ૪ ચરણ કરણની સિત્તરી દોય પાળે, હાંરે જિનશાસનને અજુઆલે; હાંરે મુનિ દોષ બેંતાલીશ ટાલે, હાંરે લેતા શુદ્ધ આહાર. શ્રી મુનિ ૫ ચિત્ર સંભૂતિ ને વલી હરિ કેશી, હાંરે અનાથી મુનિ શુભ લેશી, હાંરે ગૌતમ ગણધર વલી કેશી, હાંરે બેહના અણગાર. શ્રી મુનિ. ૬ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy