SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧ [ ૪૭૧ દશ ચકી પ્રત્યેક બુદ્ધને જગ જાણે, હાંરે નેમિરાજને ઈન્દ્ર સમાણે; હાંરે ઉત્તરાધ્યયને તેહ વખાણે, હાંરે શ્રી દશાર્ણ ભદ્ર. શ્રી મુનિ૭ છવ્વીશ કેટી જાઝેરા અઢી દ્વીપે, હાંરે તપ સંજમ ગુણથી દીપે; હારે ચાર શોલ પચીશને ઝપે, હાંરે કીજે ગુણ ગાન. શ્રી મુનિ, ૮ દિપવિજય કવિરાજના ગુણ ગાવો, હાંરે ગુણ ગાઈને ભાવના ભાવો; હારે ગાતાં પરમ મહોદય પાવે, હાંરે માનવ ભવસાર. શ્રી મુનિ ૯ KARAR ARAFAFAFAFARRAFAFAFAFAFAXATARATE kઝEXE====kxkkxક 133xxxxxxxxxxxxxxs8 પર્યુષણ પર્વની સજઝાય પહેલા વ્યાખ્યાનની કxxxx EX ઝ . : KARAKAFAFANARATANAKAFAFAFAFARARKET RAF EEEEEEEEEE HELSEYEYEEEEE પર્વ પજુસણ આવીયા, આનંદ અંગે ન માય રે; ઘર ઘર ઉત્સવ અતિઘણું, શ્રી સંઘ આવે ને જાય રે. પર્વ પર્યુષણ આવીયા. આંકણી. જીવ અમારી પલાવીએ, દીજીએ વ્રત પચ્ચકખાણ રે; ભાવ ધરી ગુરૂ વંદી, સુણીએ સૂત્ર વખાણ રે. પર્વ આઠ દિવસ એમ પાલીએ, આરંભને પરિહારો રે; નાવણ ધાવણ ખંડણ, લીપણ પસણ વાર રે. પર્વ શક્તિ હોય તે પચ્ચક્ખીએ, અઠ્ઠાઈ અતિ સારો રે; પરમ ભક્તિ પ્રીતિ લાવીને, સાધુને ચાર આહાર છે. પર્વ ગાય સોહાગણ સવિ મલી, ધવલ મંગલ ગીત રે; પફવાને કરી પિષીએ, પારણે સહમી મન પ્રીત રે. પર્વ સત્તર ભેદી પૂજા રચી, પૂજીએ શ્રી જિનરાય રે; આગળ ભાવના ભાવીએ, પાતક મલ ધોવાય રે. પર્વ લોચ કરાવે રે સાધુજી, બેસે બેસણા માંડી રે; શિર વિલેપન કીજીએ, આળસ અંગથી ઠંડી રે. પર્વ ગજગતી ચાલે ચાલતી, સોહાગણ નારી તે આવે રે; કુંકુમ ચંદન ગહલી, મતીયે ચોક પુરાવે છે. પર્વ રૂપા મહેરે પ્રભાવના, કરીએ તવ સુખ કારી રે; શ્રી ક્ષમાવિજય કવિરાયને, બુધ માણેક વિજય જયકારી રે. પર્વ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy