________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
માલવ દેશ માંહી વલી, ઉજેણી નગરી જામે રે, રાજ્ય કરે તિહાં રાજુઓ, પૃથ્વીપાલ નરિદો રે. નવપદ, રાય તણું મન મેહની, ઘરણું અનુપમ દોય રે, તાસ કુખે સુતા અવતરી, સુર સુંદરી મયણ જડ રે; નવપદ, સુર સુંદરી પંડિત કને, શાસ્ત્ર ભણું મિથ્યાત રે; મય સુંદરી સિદ્ધાંતન, અર્થ લીયે સુવિચાર રે. નવપદ, રાય કહે પુત્રી પ્રત્યે, હું તુક્યો તુમ જેહ રે; વાંછિત ફલ માગે તદા, આપું અનુપમ તેહ રે. નવપદo સુર સુંદરીએ વર માગીયો, પરણાવી શુભ કામ રે; મચણ સુંદરી વયણે કહે, કર્મ કરે તે હાય રે. નવપદ, કમે તમારે આવિયે, વર વરી, બેટી જે રે; તાત આદેશે કર ગ્રહ્યો, વરીયે કુછી તેહ રે. નવપદ આંબિલને તપ આદરી, કેઢ અઢાર નિકાલો રે; સદ્દગુરૂ આજ્ઞા શિર ધરી, હુ રાય શ્રી પાલો રે. નવપદ૦ દેશ દેશાંતર ભમી કરી, આવ્યા તે વર સંતો રે; નવરાણી પામ્યા ભલી, રાજ્ય પામે મન રંગે રે. નવપદ, તપ પસાયે સુખ સંપદા, પ્રત્યક્ષ સ્વર્ગે પહોંચે છે. ઉપસર્ગ સવિ દૂરે ટલ્યાં, પાપે સુખ અનંતે રે. નવપદ, તપગચ્છ દિનકર ઉગીયા, શ્રી વિજયસેન સૂરિંદો રે, તાસ શિષ્ય વિમલ એમ વિનવે,સતીય નામે આણંદો રે. નવપદ
TACK KARATARRAR HEAR RARE お
おおおおおさかな」と公にされな
૪૫૭
નવપદની સજઝાય
FARRAR ARRAF AF XTAR ARTATUR지지 E=====================+=============
ગજગ્રહી ઉદ્યાન, સમેસર્ય ભગવંત, આ છે લાલ,
શ્રેણક વંદન આવિયાજી. હયગય રથ પરિવાર, મંત્રી અભય કુમાર અછે લાલ;
બહુ પરિવાર સુપરિવર્યા છે. વદ્યા પ્રભુજીને પાય, બેઠી પરષદા બાર, આ છે લાલ;
જીનવાણી સુણવા ભણી જી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org