________________
૪૮].
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧ ઈન્દ્રિય પંચથી વિષય વિકારને, વારતાં ગુણ ગેહા રે; શ્રી જિન શાસન ધર્મ ધૂરા, નિર્વહેતા શુચિ દેહા રે. ચેાથે પચવીશ પચવીશ ગુણ તણી, જે ભાખી પ્રવચન માંહી રે; મુક્તાફલ શુક્તી પરે, દીપે જસ અંગ ઉછાંહી રે. ચોથે, ૯ જસ દીપે અતિ ઉછાંછે, અધિક જીવથી એકતાન રે; એહવા વાચકનું ઉપમાન કર્યું, તેહથી શુભ ધ્યાન રે. ચોથે.
KA
E
RH
E
૪૫૫
KARAR ARRRRRR
સાધુપદની સજઝાય
KAKARAKARAKARAARAKANAKARATAFAFARRA EXYMEMEBEXxxકઝકઝકમ=======
=========
તે મુનિને કરૂં વંદન ભાવે, પટકાય વ્રત રાખે રે; ઈન્દ્રિય પણ દમે વિષય ઘણાથી, વલી શાન્ત સુધારસ ચાખે છે. તે ૧ લોભ તણા નિગ્રહ ને કરતા, વલી પડિલેહણાદિક કિરિયા રે; નિરાશંસ યતના એ બહુપદી, વળી કરણ શુદ્ધિ ગુણ દરિયા રે. તે ૨ અહર્નિશ સંયમ યોગ શું યુક્તા, દુર્ધર પરિષહ સહેતા રે; મન-વચકાય કુશલતાં યોગે, વરતાલે ગુણ અનુસરતા છે. તે ૩ છેડે નિજ તનું ધર્મને કામે, વલી ઉપસર્ગાદિક આવે રે; સત્તાવીશ ગુણે કરી સેહે, સૂત્રા ચાર ને ભાવે રે; તે. જ્ઞાન-દર્શન–ચારિત્ર તણા જે, ત્રિકરણ યોગ આચાર રે; અંગે ધરે નિસ્પૃહતા શુદ્ધિ, તે સત્તાવીશ ગુણ સાર રે. તે અરિહંત ભક્તિ સદા ઉપદેશે, વાચક સૂરિના સહાઈ રે, મુનિ વિના સર્વ ક્રિયા નવિ સુઝે, તીર્થ સકલ સુખદાઈ રે. 'પદ પાંચમે ઈણીપરે ધ્યા, પંચમી ગતિને સાધે રે, સુખી કરજે શાસન નાયક, જ્ઞાન વિમલ ગુણ વાધે રે. તે
======================= ============ E5k5e5EXE========++=+=======
EXxxxx
૪૫૬ નવપદની સજઝાય
BY
*
*
E
*
E
F
=
====================
સરસતી માયા મયા કરે, આપે વચન વિલાસે રે; માયણ સુંદરી સતી ગાઈશું, આણી હૈઈડ ભાવો રે, નવપદ મહિમાં સાંભળે મનમાં ધરી ઉલ્લાસ રે, મયણું સુંદરીને શ્રીપાલને;
ફલિયે ધર્મ ઉદા રે. નવપદ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
WWW.jainelibrary.org