________________
E88
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧
પડિ રૂપાદિક ચૌદ છે, વલિ દશવિધ યતિ ધર્મ, બારહ ભાવના ભાવતાં, એ છત્રીશ મ. સૂરી પંચેનિદ્રય દમે વિષયથીજી, ધારે નવવિધ બ્રહ્મ પંચ મહાવ્રત પોષતાં, પંચાચાર સમર્થ. સૂરી સમિતિ-ગુપ્તિ શુદ્ધિ ધરેજી, ટાળે ચાર કષાય; એ છત્રીશી આદરેજી, ધન્ય ધન્ય તેહની માય. સૂરી અપ્રમતે અર્થ ભાખતાંજી, ગણિ સંપદ જે આઠ, છત્રીશ ચઉ વિનયાદિકેજી, એમ છત્રીશે પાઠ. સૂરી ગણધર ઉપમા દીજીએજી, ચુગ પ્રધાન કહાય; ભાવ ચારિત્રી તેહવાજી, તિહાં જિન માર્ગ ઠરાય. સૂરી જ્ઞાન વિમલ ગુણ ગાવતાંજી, ગાજે શાસન માંહી; તે વાંધી નિર્મલ કરજી, બાધિ બીજ ઉછાંહી. સૂરી. નમતાં.
FATA AKAFAFAFAKARA AAAAAAAA EXE ====1w5EXE= == ========== =======
EXE=====
PATAN
૪૫૪ ઉપાધ્યાય 'પદની સજઝાય
KARAKARATAT F FAX ATTRATAKATA
ચોથે.
ચેાથે પદે ઉવજઝાયનું, ગુણવંતનું ધરે ધ્યાન રે; યુવરાજ સમ તે કહ્યા, પદ સૂરિ ને સમાન રે. થે જે સૂરિ સમાન વ્યાખ્યાન કરે, પણ મ ઘટે અભિમાન રે, વલી સૂત્ર અર્થને પાઠ દિયે, ભવિ જીવને સાવધાન રે. અંગ અગ્યાર ચૌદ પૂર્વ જે, વલી ભણે ભણવે જેહ રે; ગુણ પચવીશ અલંક્ય, દ્રષ્ટીવાદે અર્થન ગેહ રે. બહુ નેહ અર્થ અભ્યાસ સદા, મન ધરતા ધર્મ ધ્યાન રે; કરે ગ૭ નિશ્ચિત પ્રવર્તક, દીયે સ્થવિર ને બહુ માન રે. ચોથે, અથવા અંગ અગ્યાર જે વલી, તેહના બાર ઉપાંગ રે; ચરણ કરણની સિત્તરી, જે ધારે આપણે અંગ રે. વલી ધારે આપણે અંગે, પંચાંગી મતે શુદ્ધ વાણ રે, નય ગમ ભંગ પ્રમાણ વિચાર ને, દાખતા જિન આણ રે. ચાશે. સંઘ સકલ હિત કારીયા, રત્નાધિક મુનિ હિતકાર રે, પણ વ્યવહાર પ્રરૂપતાં, કહે દશ સમાચારી આચાર રે. ચોથે,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org