________________
A
치과
FAX RAFAX
ACT 지지자 ====== =='
sk====XGx5k
RA
Kn
== FAKARAKAR
지과 EHEHE AAAAAAAA
બીજા સિદ્ધપદની સજઝાય
FAKAFAR AT AT AT AF ART ARATATA AFARAKARA ===============YX-E-EXE કkykEMkeMk
નમો સિદ્ધાણં બીજે પદે રે લાલ, જેહના ગુણ છે આઠ રે; હું વારી લાલ; શુકલ ધ્યાન અનલે કરી રે લાલ, બાળ્યા કર્મ કઠોર રે. હું ન૦ ૧ જ્ઞાનાવરણીયે ક્ષયે કહ્યું રે લાલ, કેવલ જ્ઞાન અનંત રે; હું દર્શના વરણીય ક્ષયથી થયા રે લાલ, કેવલ દર્શન કંત રે. હું ન૦ ૨ અક્ષય અનંત સુખ સહજથી રે લાલ, વેદની કર્મને નાશ રે; હું મેહનીય ક્ષયે નિમલ રે લાધ, ક્ષાયિક સમકિત વાસ છે. હું ન અક્ષય સ્થિતિ ગુણ ઉપન્યો રે લાલ, આચું કર્મ અભાવ રે હું નામ કર્મ ક્ષયે નિપજે રે લાલ, રૂપાદિક ગતિ ભાવ રે. ન અગુરુ લઘુ ગુણ ઉપન્યો રે લાલ, ન રહ્યો કેઈ વિભાવ રે; હું ગેત્રકર્મના નાશથી રે લાલ, નિજ પ્રગટયા જસ ભાવ રે. હું ન અનંતવીર્ય આતમ તણું રે લાલ, પ્રગટય અંતરાય નાશ છે. હું એ આઠે કર્મ નાશી ગયા રે લાલ, અનંત અક્ષય ગુણવાસ રે. હુ0 ન૬ ભેદ પંદર ઉપચારથી રે લાલ, અનંતર પરંપર ભેદ રે. હું નિશ્ચયથી વીતરાગના રે લાલ, ત્રિકરણ કર્મ ઉછેદ રે. હું ન જ્ઞાનવિમલની જાતિમાં રે લાલ, ભાસિત લોકાલોક છે. હું તેહના ધ્યાન થકી થશે રે લાલ, સુખીયા સઘળા લોક છે. હું ન૦ ૮
= = === EXE===========
= ==
===============
=+=+= +=+ =+=======
RA
૪૫૩
FEE ESSES
આચાર્યપદની સજઝાય
RA
Fa x _x_52======== =========== === = EXEEEEEEZE55EEEEEEE
આચારી આચાર્યજી, ત્રીજે પદે ધરો ધ્યાન, શુભ ઉપદેશ પ્રરૂપતાજી, કા અરિહંત સમાન. સૂરીશ્વર૦ નામતાં શિવસુખ થાય, ભવો ભવનાં પાતિક જાય સૂરીશ્વર પંચાચાર પલાવતાંજી, આપણપે પાલંત; છત્રીશી છત્રીશી ગુણે કરીજી, અલંકૃત તનુ વિલસંત. સૂરી દર્શન જ્ઞાન ચારિત્રનાજી, એકેક આઠ આચાર; બારહ તપ આચારનાજી, ઈમ છત્રીશ ઉદાર. સૂરી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org