________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
[ ૪૬૫
મન અભિલાષ પૂરે સવિ તેહના, જે કરે નવપદ સેવ સુજ્ઞાની. શ્રી. ૯ શ્રી પાળે તેણે પરે આરાધીઓ, દૂર ગયો તસ રોગ સુજ્ઞાની; રાજ ઋદ્ધિ દિન દિન પ્રત્યે વધતો, મનવાંછિત લહ્યા ભાગ સુજ્ઞાની. શ્રી. ૧૦ અનુક્રમે નવમે ભવ સિદ્ધિ વર્યા, સિદ્ધચક સુપરસાય સુજ્ઞાની; એણે પરે જે નિત્ય નિત્ય આરાધશે, તસ જશ વાદ ગવાય સુઝાની. શ્રી સંસારીક સુખ વિલસી અનુક્રમે, કરીએ કમને અંત સુજ્ઞાની; ઘાતી અઘાતી ક્ષય કરી ભોગવે, શાશ્વત સુખ અનંત સુજ્ઞાની. શ્રી એમ ઉત્તમ ગુરૂ વયણ સુણી કરી, પાવન હુઆ બહુ જીવ સુજ્ઞાની; પદ્યવિજય કહે એ સુરતરૂ સમે, આપ સુખ સદેવ સુજ્ઞાની. શ્રી
FARRET
AURATATATARATA ATF ART AR ARAKARK
• ' A EX
૪પ૧ સિદ્ધચક્રની પાંચ પદની સઝાય
HEIF E AFFFFFFr=========
FA
E
*
- * * *a2Fકી
E
અરિહંત પદની સજઝાય. વારી જાઉં શ્રી અરિહંતની, જેહના ગુણ છે બાર; મોહન પ્રાતિહારજ આઠ છે, મૂલ અતિશય ચાર. મો. વારી, વૃક્ષ અશક સુર કુસુમની, વૃષ્ટિ દિવ્ય વનિ વાણ; મો ચામર-સિહાસન-દુંદુભિ, ભામંડલ છત્ર વખાણ મો. વા. પૂજા અતિશય છે ભલે, ત્રિભુવન જનને માન; મો વચનાતિશય જજન ગામી, સમજે ભવિએ સમાન. મેવા જ્ઞાનાતિશય અનુત્તર તણા, શંસય છેદનહાર; મેર લકા લેક પ્રકાશતાં, કેવલ જ્ઞાન ભંડાર. મે૦ રાગાદિક અંતર રિપુ, તેહને કિધે અંત, માત્ર જિહાં વિચરે જગદીશ્વરૂ, તિહાં સાતે ઈતિ સમત. મે એહવા અપાયાગમન, અતિશય અતિ અદ્દભુત, મો. અહર્નિશ સેવા સારતા, કેડી ગમે સુર હંત. મેવાવ માર્ગ શ્રી અરિહંત , આદરીયે ધરી નેહ, મે. ચાર નિક્ષેપે વાંઢીયે, જ્ઞાન વિમલ ગુણ ગેહ. મેવાવ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org