________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ પ્રથમ પારણું દિન ઝષભનો એ, રહિણી નક્ષત્ર વાસ; જરા ત્રિવિધ કરી તપ ઉચ્ચ એ, સાત વરસ સાત માસ. જય૦ કરે. ૫ કરે ઉજમણું પૂર્ણ તપે એ, અશોક તરૂ તલ ઠાય; જ. બિંબ રચણ વાસુપૂજ્યનું એ, અશોક રોહિણે સમુદાય. જય૦ કરે એકસે એક મેઢક ભલા એ, રૂપા નાણાં સમેત જ સાત સત્યાવિશ કીજીયે એ, વેશ સંઘ ભકિત હેત. જવ કરે. આઠ પુત્ર ચારે સુતા એ, રોગ સેગ નવિ દીઠ જય૦ પ્રભુ હાથે સંયમ લહ્યું એ, દંપતી કેવળ દીઠ. જ૦ કરે, કાંતિ રહિણી પતિ જિલી એ, રોહિણસુત સમ રૂપ; ૦ એ ત૫ સુખ સંપદ દયે એ, વિજય લક્ષમી સૂરિ ભૂપ. જય૦ કરે ૯
KAKARA
KKKKKARAK 게 kkkkkkkkkkkkkk
S
KARARAKARAKA
સિદ્ધચક્રની સઝાય
શ્રી મુનીચંદ્ર મુનીશ્વર વંદીએ, ગુણવંતા ગણધર સુજ્ઞાની; દેશના સરસ સુધારસ વરસતાં, જિમ પુષ્કળ જળધાર સુજ્ઞાની. શ્રી અતિશય જ્ઞાની પર ઉપકારીયા, સંયમ શુદ્ધ આચાર સુજ્ઞાની, શ્રી શ્રીપાળ ભણી જાપ આપીએ, કરી સિદ્ધચક ઉદ્ધાર સુજ્ઞાની. શ્રી. આયંબીલ તપ વિધિ શીખી આરાધી, પડિક્રમણ દયવાર સુજ્ઞાની; અરિહંતાદિક પદ એક એકનું, ગુણણું દોય હજાર. સુજ્ઞાની. શ્રી પડિલેહણ દોય ટંકના આદરે, જિન પૂજા ત્રણ કાળ સુજ્ઞાની; બ્રહ્મચારી વળી ભેય સંથારે, વચન ન આળ પંપાળ સુજ્ઞાની. શ્રી મન એકાગ્ર કરી આયંબીલ કરે, આસો ચિતર માસ સુજ્ઞાની; શુદી સાતમથી નવ દિન કીજીએ, પૂનમે ઓચ્છવ ખાસ સુજ્ઞાની. શ્રી, એમ નવ ઓળી એકાશી આયંબિલે, પૂરી પૂરણ હર્ષ સુજ્ઞાની, ઉજમણું પણ ઉદ્યમથી કરે, સાડા ચારે ૨ વર્ષ સુજ્ઞાની. એ આરાધનથી સુખ સંપદા, જગમાં કીતિ રે થાય સુજ્ઞાની; રોગ ઉપદ્રવ નાસે એહથી, આપદા દરે પલાય સુજ્ઞાની. શ્રી, સંપદા વધે અતિ સેહામણી, આણા હોય અખંડ સુજ્ઞાની; મંત્ર જંત્ર તંત્ર કરી સેહત, મહિમા જાસ પ્રચંડ સુઝાની. શ્રી. ચોધરી જેહની સેવા કરે, વિમલેશ્વર વળી દેવ સુજ્ઞાની;
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org