________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
[૪૬૩ ચેસઠ ઈન્દ્ર તિહાં આવીયાં, નાભરાયા દરબારજી; પ્રભુને લેઈ મેરૂ ગયા, સ્નાત્ર મહોત્સવ કરે તેણીવારજી. તારો. ૪ પ્રભુને સ્નાત્ર મહોત્સવ કરી, લાવ્યા જનની પાસજી; અવસ્થાપિની નિદ્રા હરી કરી, રત્નને ગેડીદડો મૂકે છે. તારો. ૫ લોકાંતિક સુર આવી કરી, વિનવે ત્રિભુવન નાથજી; દાન સંવત્સરી આપીને, લીધે સંજમ સાર. તારો, ૬ પંચ મહાવ્રત આદરી, રૌત્ર વદિ અષ્ટમી જાણજી; ચાર હજાર સાથે સંયમી, ઉપવું ચોથું જ્ઞાનજી તારી ૭ કર્મ ખપાવી કેવલ લેહી, લોકાલોક પ્રકાશજી; સંશય ટાળી જીવનાં, લેવા શિવરમણી સારજી. તા. ૮ ખોટ ખજાને પ્રભુ તારે નથી, દેતાં લાગે શું વાર; કાજ સરે નિજ દાસનાં, એ છે આપનો ઉપકાર છે. તારોટ ૯ ઘરનાને તાર્યા તેમાં શું કર્યું, મુજ સરીખાને તારાજી; કલ્પવૃક્ષ જિહાં ફ, તેમ દાદ દયાલજી. તારો. ૧૦ ચરણે આવ્યાને પ્રભુ રાખશો, બાહુબલ ભરત નરેશજી; પવિજય કહે વંદણા, તારા તારો દાદા દલાલજી. તારે ૧૧
E
FAKARATARAKAR RF AKAF ARAFARATAR 지게 RઝEXE=HHESHAH HEMExt======1EXxx xxx
૪૪૯
SEASE
CA KAFERRARI
રોહિણીની સજઝાય
x
========
==
==========
======
E
શ્રી વાસુપૂજ્ય જિણંદના એ, સુત મઘવા મહાર
જો તપ રોહિણી એ; હિણી નામે તસ સુતા એ, શ્રી દેવી માતા મલાર. જય૦
કરે તસ ઘન અવતાર. જય૦ ૧ પદ્મપ્રભુના વયણથી એ, દુર્ગધ, રાજકુમાર; જય૦ રોહિણી તપે તે ભવે એ, સુજસ સુગંધ વિસ્તાર. જય૦ કરે. ૨ નરદેવ સુરપદ ભોગવીએ, તે થયો અશોક નરિંદ; . . રોહિણી રાણી તેહની એ, દયને તપ સુખ કંદ. જય૦ કરે દુરભિ ગંધા કામિની એ, ગુરૂ ઉપદેશ સુણંત જો રોહિણી તપ કરી દુઃખ હરીએ, રહિણી ભવ સુખવંત. જય૦ કરે ૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org