________________
દર ]
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧ ઘરનો ધંધે ઘણો કર્યો પણ, એકે ન આવ્યો આડો; પરભવ જાતા પાલવ જાલે, તે મુજને દેખાડો આજ ૩ માગશર શુદિ અગીયારસ મેટી, નેવું જિનના નિર; દોઢ કલ્યાણક મોટા, પિથી જોઈ જોઈ હરખો. આજ ૪ સુવ્રત શેઠ થયો શુદ્ધ શ્રાવક, મૌન ધરી મુખ રહીએ; પાવક પુર સઘળું પર જાણ્યું, એહને કાંઈ ન રહી. આજ ૫ આઠ પહોરની પોસહ કહીએ, ધ્યાન પ્રભુનું ધરીએ. મન વચ કાયા જે વશ કરીએ, તે ભવસાગર તરીએ. આજ૦ ૬ ઇસમિતિ ભાષા ન બોલે, આડું અવળું પેખે; પડિક્કમણા શું પ્રેમ ન રાખે, કહો કેમ લાગે લેખે. આજ૭ કર ઉપર તે માળા ફિરતી, જીવ ફરે વનમાંહી; ચિત્તડું તે ચિહું દિશિયે ડોલે, ઈણ ભજને સુખ નહિ. આજ. ૮ પિષધશાળે ભેગા થઈને, ચાર કથા વળી સાથે, કાંઈક પા૫ મિટાવણ આવે, બાર ગણું વળી બધે.આજ ૯ એક ઉઠતી આળસ મેડે, બીજી ઉઘે બેઠી; કઈક નદીઓમાંથી નિસરતી, જઈ દરિયામાં હેઠી. આજ ૧૦ આઈ બાઈ નણંદ ભોજાઈ, ન્હાની મોટી વહુને; સાસુ સસરો માને માસી, શિખામણ છે સહુને. આજ. ૧૧ ઉદયરતન વાચક ઉપદેશે, જે નરનારી રહેશે, પિરહમાંહે પ્રેમ ધરીને, અવિચળ લીલા લહેશે. આજ૧૨
EEEEEEEEEEEEEEEEEكداداة
KARA રાકમ
KARA
KAKARIA-
Fાર
ઋષભદેવની સજઝાય
EX IN HINDI NUR AF ARAFARRKARAR
RAR iEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
지
E
કયાંથી રે પ્રભુ અવતર્યા, ક્યાં લીયે અવતાર; સરવારથ સિદ્ધ વિમાનથી ઐવિ, ભરતક્ષેત્ર અવતાર).
તારે રે દાદા ઋષભ. ચોથ ભલી રે અષાઢની, જનની કુખે અવતાર; ચૌદ સુપન નિરમલ લહી, જાગ્યાં જનની તેણિવારજી. તા. ૨ રૌત્ર વદિ આઠમને દિને, જમ્યા શ્રી ત્રિભુવન નાથજી; છપ્પન દિકકુમરી મલી, કરે શુચિકર્મ તેણીવારજી. તા. ૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org