________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
[ ૪૫૯ પંચ મહાવ્રત અનુસરી રે, પાળો પંચ આચાર; ત્રિકરણ શુદ્ધિયે ધ્યાવજો રે, પંચ પરમેષ્ઠી નવકાર. ભ૦ ધ. ૩ સમકિત પંચ અજુવાળજો રે, ધરજો ચારિત્ર પંચક પંચ ભૂષણને પડિવજી રે, ટાળો દૂષણ પંચ. ભ૦ ધ૦ ૪ મત કરો પંચ પ્રમાદને રે, મત કર પંચ અંતરાય; પંચથી ત૫ શુભ આદર ૨, જિમ દિન દિન દોલત થાય. ભ૦ ધ૦ ૫ પંચમી તપ મહિમા ઘણે રે, કહેતાં નાવે પાર; વરદત્ત ને ગુણ મંજરી રે, જુઓ પામ્યા ભવને પાર. ભ૦ ધવ પંચમી એમ આરાધીએ રે, લહીએ પંચમનાણ; ચઉદ રજવાત્મક લેકના રે, એ મન પજવ શુભ જાણુ ભ૦ ઘનઘાતિ કમ ખપાવતાં રે, વાજે હો મંગળ શબ્દ પંચમી ગતિ અવિચળ લહેરે, તિહાં સુખ અનંત સુલબ્ધ. ભ૦
==== === ============== = ================ ====== =======
R
મક
અષ્ટમીની સજઝાય
KATATAR ARRATURE ATARRARAKAKARARA EHk9kHz此kkk业HEHEJKHHHHk业中
શ્રી સરસ્વતી ચરણે નમી, આપો વચન વિલાસ. ભવિયણ અષ્ટમી ગુણ હું વર્ણવું, કરી સેવકને ઉલ્લાસ. ભવિયણ અષ્ટમી તપ ભાવે કરે, આણી હર્ષ ઉમેદ; ભવિયણ, તે તુમ પામશો ભવતણે, કરશે કર્મને છે. ભવિ. અ અષ્ટ પ્રવચન તે પાળીએ, ટાળીએ મદનાં ઠામ. ભવિયણ અષ્ટ પ્રતિહાય મન ધરી, જપીએ જિનનું નામ. ભવિ. અ. એહવે તપ તમે આદરે, ઘરો મનમાં જિનધર્મ, ભવિયણ તો તમે અપવાદથી છૂટશે, ટાળશે ચિહુ ગતિ મમ. ભ૦ અ. જ્ઞાન આરાધન એહ થકી, લહીએ શિવ સુખ સાર. ભવિયણું આવાગમન જન નહિ હુએ, એ છે જગ આધાર. ભટ અ તીર્થકર પદવી લહે, તપથી નવે નિધાન. ભવિયણ જુઓ મહિલકુમરી પરે, પામે તે બહુ ગુણ જ્ઞાન. ભટ અટ એ તપનાં છે ગુણ ઘણા, ભાખે શ્રી જિન ઈશ ભવિયણ; શ્રી વિજયરત્ન સૂરીને, વાચક દેવસૂરીશ. ભવિ૦ અo
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org