________________
FREE ===================== == EHELLEHEALJEEEEEEHEALkJE
=============
KAKARA 지지
૪૪૫ અષ્ટમીની સજઝાય
KAKARA
FAFARRAXATARAKATAFAFATA AR AFAFA 지지지지지 Ex=====XEJEHEHEXE==== ================
અષ્ટ કર્મ ચરણ કરી રે લાલ, આઠ ગુણે પ્રસિદ્ધ મેરે પ્યારે રે; ક્ષાયિક સમકિતના ધણી રે લાલ, વંદુ એવા સિદ્ધ મેરે પ્યારે રે. અનંત જ્ઞાન દર્શન ધરા રે લાલ, ચોથું વીર્ય અનંત મેરે; અગુરૂ લઘુ સુક્ષમ કહ્યા રે લાલ, અવ્યાબાધ મહંત મેરે. અષ્ટ જેહની કાયા જેહવી રે લાલ, ઊણી ત્રીજે ભાગ મેરે; સિદ્ધ શિલાથી જયણે રે લોલ, અવગાહન વિતરાગ. મેરે. અeo સાદિ અનંતા તિહાં રે લાલ, સમય સમય તેહ જાય મેરે; મંદિર માંહી દીપાલિકા રે લાલ, સઘળા તેજ સમાય મેરે. અgo માનવ ભવથી પામીયે રે લાલ, સિદ્ધ તણું સુખ સંગ. મેરે; એહનું ધ્યાન સદા ધરે રે લાલ, એમ બેલે ભગવતી અંગ મેરે. અeo શ્રી વિજયદેવ પટ્ટધરૂ રે લાલ, શ્રી વિજયસેન સૂરીશ મેરે; સિદ્ધ તણું ગુણ એ કહ્યા રે લાલ, દેવ દીયે આશિષ મેરે. અષ્ટ,
૬
KARAKURURFAFARRAFARAKARARAKARA AR SHEEE HEHEJEHEJIFIEEE JEJEJEEHE9
વિરાગ્યની સઝાય
RS. KAFAFAFAFARRAR KARAFAFARAKURUKAR E======================Xy5YE E======
ગોયમ પૂછે વીરને, સુણે સ્વામીજી, મૌન એકાદશી કેણે કહી કણે પાલી, કોણે આદરી, સુણેએહ અપૂર્વ દિન સહી. વીર કહે સુણે ગેયમ, ગુણ ગેહાજી, નેમ પ્રકાશી એકાદશી મૌન એકાદશી નિર્મલી, સુણો ગાયમા, ગેવિંદ કરે મલારસી. દ્વારમતી નગરી ભલી, સુણો નવ જેયણ આરામ વસી; છપ્પન કોડ જાદવ વસે. સુણો, કૃષ્ણ બિરાજે તિણે નગરી. વિચરતા વિચરતા નેમજી,સુણો આવી રહ્યા ઉજજયંત શિખરે; મધુરી દવનિ દીચે દેશના, સુણો ભવિયણને ઉપગાર કરે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org