________________
૪૫૮ ]
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧
હરે મારે શાસન દેવને પંચ જ્ઞાન મનહાર જે; ટાળી રે આશાતન દેવવંદન કરે રે લોલ. હાંરે મારે તપ પૂરણથી ઉજમણાનો ભાવ જે એહવે વિદ્યુત ગે સુર પદવી વર્યા રે લોલ; હાંરે મારે ધર્મ મરથ આળસ તજતાં હોય છે; ધન્ય તે આતમ અવિલંબે કારજ કર્યા રે લોલ. હારે મારે દેવ થકી તુમ કુખે લિયે અવતાર જે; સાંભળ રહિણી જ્ઞાન આરાધન ફલ ઘણું રે લોલ; હાંરે મારે ચારે ચતુરા વિનય વિવેક વિચાર જો, ગુણ કેટલા લખાયે તુમ પુત્રી તણાં રે લોલ.
ઢાળ-પાંચમી (એમ કેઈ સિદ્ધિ વર્યા મુનિરાયા.) જ્ઞાનીના વયણથી ચારે બેની, જાતિ સમરણ પામી રે;
જ્ઞાની ગુણવંતા. ત્રિીજા ભવમાં ધારણ કીધી, સિદ્ધાં મનનાં કામો રે. જ્ઞાની૧
શ્રી જિનમંદિર પંચ મનહર, પંચ વરણી જિન પડિમાં રે; જ્ઞાની જિનવર આગમને અનુસારે, કરે ઉજમણને મહિમા છે. જ્ઞાની. ૨ પંચમી તિથિ આરાધતાં પંચમ, કેવલનાણ તે થાય રે; જ્ઞાની વિજયલક્ષમી સૂરિ અનુભવ નાણે, સંઘ સકલ સુખદાય રે. જ્ઞાની૩
FARARARARARARARARARARARARARRRARRRRRRRR
ઝEXE================================
FEEEEE
૪૪૩ પંચમીની સજઝાય
SHETHE
RARARARARARARARARARAKARARARARAR RA EXE+==== = = === = = ===== == ==
ઢાળ=પાંચમી
(પુખલવઈ વિજયે જયા રે.) પુનરપિ પાંચમ એમ વદે રે, સાંભળો પ્રાણી સુજાણ; શ્રી જિન અનુમતે ચાલીયે રે, જિમ લહીએ સુખની ખાણ,
ભવિક જન, ધરજે ધર્મ શું પ્રીતિ; એ તે આણી મન શુભ રીતિ. ભ૦ ધ૦ (એ આં) ૧ આશ્રવ પંચ દૂર કરી રે, કીજે સંવર પંચ, પંચ સમિતિ શુભ પાળીને રે, તમે મેલે શિવવધૂ સંચ ભ૦ ૧૦ ૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org